Home » photogallery » ahmedabad » 75 TH INDEPENDENCE DAY CELEBRATION FREEDOM FIGHTER OF AHMEDABAD AP

Independence Day: 1942માં સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાની ઇશ્વરલાલ દવે 98 વર્ષેય અડીખમ

75 th independence day freedom fighter of Ahmedabad: સ્વાતંત્ર્ય સેનાની ઇશ્વરભાઇ દવેએ 1942ની ચળવળમાં ભાગ લીધો. એ દિવસો યાદ કરતા તેઓ જણાવે છે કે  અસારવામાં રેલી સમયે અંગ્રેજ પોલીસે ધરપકડ કરી હતી. ગાયકવાડ હવેલીમાં એક બેરેકમાં 30થી 40 લોકોને રાખ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन