Home » photogallery » ahmedabad » 44 YEAR OLD MAN FAKE PROMISE OF MARRIAGE TO 29 YEAR LAWYER WIFE RUINED HIS PLAN VZ

અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો

આજથી સાત મહિના પહેલા આ મહિલાના મોબાઈલ ફોનમાં ફેસબુક દ્વારા આમેજ લોખંડવાલા નામના વ્યક્તિએ પરિચય કર્યો હતો. જેથી આ મહિલા અને આમેજ બંને અવારનવાર વાતચીત કરતા હતા અને ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन