Home » photogallery » ahmedabad » અમદાવાદ: મટકી ફોડનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો, દોરડું બાંધેલો ચબૂતરો તૂટતા પઢીયાર પરિવારના કાન્હાનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ: મટકી ફોડનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો, દોરડું બાંધેલો ચબૂતરો તૂટતા પઢીયાર પરિવારના કાન્હાનું કમકમાટી ભર્યું મોત

Ahmedabad Dahi Handi: અચાનક જ અહીં આવેલો ચબૂતરો તૂટી ગયો હતો અને તેના લીધે મટકી જે ચબૂતરા પર બાંધી હતી તે રસ્સી પણ તૂટી ગઈ. અહીં હાજર યુવાનોમાંથી 15 વર્ષનો દેવ અરવિંદ પઢીયાર જમીન પર પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું દુઃખદ મૃત્યુ થયું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन