હોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ
2/5
લાઇફ સ્ટાઇલ Dec 06, 2017, 06:03 PM

OMG! તમે જોયો, દુનિયાનો આ પહેલો 'SMART CONDOM'?

સ્માર્ટ ફોન અને સ્માર્ટ વોચ બાદ હવે માર્કેટમાં આવશે 'SMART CONDOM'. સાંભળીને તોડુ અજુગતુ લાગે છે પરંતુ બ્રિટનની એક કંપનીનો દાવો ચે કે, તે ટુંક સમયમાં માર્કેટમાં 'SMART CONDOM' લાવશે. આ 'SMART CONDOM'નું નામ છે આઈ.કોન. આ બ્રિટિશ કોનોંડમ નામની વેબસાઈટ પર મળશે. તો જોઈએ આખરે શું છે આ 'SMART CONDOM' અને કેવા છે તેના ફિચર્સ...