લેન્સ પહેરતા લોકો મેકઅપ કરતી વખતે ન કરે આ ભૂલ
મહિલાઓને મેકઅપ કરવો ખૂબ પસંદ હોય છે. પરંતુ જે મહિલાઓ આંખોમાં લેન્સ લગાવે છે, તેમને એક વિચિત્ર ભય હોય છે કે તે મેકઅપ નથી કરી શકતી. તેમને ભય હોય છે કે તેનાથી તેમની આંખોને કોઈ નુક્સાન ન થાય . આવો જાણીએ કેટલીક એવી ટીપ્સ જેની મદદથી તમે આરામથી મેકઅપ પણ લગાવી શકશો.
1/ 6


લેન્સ પહેરતા લોકો મેકઅપ કરતી વખતે ન કરે આ ભૂલ.... મહિલાઓને મેકઅપ કરવો ખૂબ પસંદ હોય છે. પરંતુ જે મહિલાઓ આંખોમાં લેન્સ લગાવે છે, તેમને એક વિચિત્ર ભય હોય છે કે તે મેકઅપ નથી કરી શકતી. તેમને ભય હોય છે કે તેનાથી તેમની આંખોને કોઈ નુક્સાન ન થાય . આવો જાણીએ કેટલીક એવી ટીપ્સ જેની મદદથી તમે આરામથી મેકઅપ પણ લગાવી શકશો.