હોમ » તસવીરો » અમદાવાદ
2/8
અમદાવાદ Feb 06, 2017, 08:03 PM

ભાજપના આદિવાસી વિકાસ રથની અંદર કેવી છે વ્યવસ્થા જુવો તસવીરો

ભાજપ દ્વારા પણ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો આવતીકાલે દક્ષીણ ગુજરાતના ઉનાઈ થી ઉત્તર ગુજરાતના અંબાજી સુધીની રથ યાત્રા નીકળવા જઈ રહી છે. જેમાં સરકાર દ્વારા આદિવાસી હકની વાત કરવામાં આવશે અને તેના માટે ખાસ રથ ની તૈયારીઓ કરવામાં આવી છે.7 ફેબ્રુઆરીએ ઉકાઇથી શરૂ થનારી આ આદિવાસી યાત્રા 18 ફેબ્રુઆરીએ અંબાજી પહોચશે.