હોમ » તસવીરો » ગુજરાત
2/3
ગુજરાત Jan 04, 2017, 06:03 PM

ઝારખંડને હરાવી ગુજરાત 67 વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં

ગુજરાતની ટીમે ઝારખંડને હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.67 વર્ષ બાદ રણજી ટ્રોફીની મેચમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. નાગપુરમાં રમાયેલી બીજી સેમિ ફાઇનલ મેચમાં ઝારખંડને 123 રને હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાત પહોચ્યુ છે.