

એક શોધ અનુસાર પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઓછી હોવાની વાત સામે આવી છે. તેના કારણો ઘણાં હોઈ શકે છે. સ્પર્મ કાઉન્ટનો સીધો સંબંધ રીપ્રોડક્શન અને ઈનફર્ટિલિટી સાથે જોડાયેલો હોય છે. સ્પર્મ કાઉન્ટ ઉંમર વધવી, અયોગ્ય ખાનપાન અને પ્રદૂષિત વાતાવરણથી ખરાબ થઈ શકે છે.


પુરુષોમાં Sperm Count ઘટે છે મસાલેદાર ખાવાથી, આવી રીતે વધારી શકાય. તો પુરુષો આ 3 ચીજો કરવાનું બંધ કરી આ સમસ્યા સોલ્વ કરી શકાય છે.


સ્પર્મ કાઉન્ટ વધારવા સૌથા જરૂરી હોય છે તમારું ડાયટ. એક્સપર્ટ અનુસાર ડાયટમાં લીલા શાકભાજી, ફળ, દાળ, ભાત, રોટલી, સ્પ્રાઉટ્સ, મીટ અને સલાડ લો. તળેલું અને મસાલેદાર ખાવાથી બચો. જેટલું મસાલેદાર ખાશો તેટલું પેટ ખરાબ થશે અને કબજિયાત રહેશે.


સ્ટ્રેસ અને ટેન્શન જેટલું ઓછું લેશો તેટલું સારું. સ્ટ્રેસના કારણે હોર્મોન્સમાં બદલાવ આવે છે. જેની અસર સ્પર્મ કાઉન્ટ પર પડે છે. તેવામાં રોડ અક્સરસાઈઝ કરો અને ખૂશ રહો. ઘણાં પુરુષો લેપટોપ જેવી વસ્તુઓ ખોળામાં રાખીને કામ કરે છે. તેવું બિલકુલ ન કરશો. ધ ફર્ટિલિટી ચાલર્સટોનના રીપોર્ટ અનુસાર વધુ તાપમાનના કારણે પણ સ્પર્મ કાઉન્ટ ઘટે છે.