સારી રીતે ગળે મળવાના એટલા બધા કુદરતી ફાયદા છે કે તમે વિચારી પણ નહીં શકો. તે તમને નિરોગી રાખી શકે છે. આખી પર્સનાલિટીને નિખારી શકે છે અને તેના ફાયદા તો સાયન્સ પણ માને છે. સાયન્સ પણ માને છે તે એક સારું સ્પર્શ આપણને ખૂશી આપે છે. ગળે મળવું એક હીલિંગ પણ છે. જેણે પણ મુન્નાભાઈ MBBS મૂવી જોઈ હશે, તે સમજી શકે છે કે જે કામ મેડિકલ સાયન્સ નથી કરી શકતું તે એક જાદુની જપ્પી જાદુઈ રીતે કરી બતાવે છે.

ગળે લગાવવાના ઘણા હેલ્થ બેનિફીટ છે. ઈમ્યૂન સિસ્ટમથી લઈ તણાવ ઓછું કરવામાં અને સારી ઊંઘ લાવવાથી ખૂશ રાખવા સુધીની તાકાત તેમાં હોય છે. તે આપણને ડિપ્રેશનમાંથી બહાર નીકાળવાની તાકાત રાખે છે.
વૈજ્ઞાનિકોએ ફિઝીકલ ટચ અને સારી રોગ પ્રતિકારક શક્તિ વચ્ચે લીંક શોધવાનો પ્રયત્ન કર્યો. વર્ષ 2015 માં એક અધ્યયન 204 સ્વસ્થ લોકો પર કરાયું. તેમણે ગળે લગાવવાથી ઈમ્યૂન સિસ્ટમ પર અસર જોઈ. એ લોકો પર પરિક્ષણ થયું, જેમને જલ્દી સામાન્ય શરદી થઈ જાય છે.

1. હગિંગથી નિરાશા દૂર ભાગે છે
રિસર્ચમાં ખબર પડી કે જે વધુ હગિંગ કરે છે, તે ઘણાં ઓછા બીમાર પડે છે. ઝપ્પીથી સકારાત્મક અસર પડે છે. જેમને વારંવાર શરદી થી જાય છે, તેમને હગિંગના પરીક્ષણમાં શરદીમાં ઘણો ઘટાડો આવ્યો. બીમારીઓથી દૂર રાખવાની સાથે ખૂશ રાકવા માટે પણ ઝપ્પી એક ચમત્કાર છે.

2. ઈમ્યૂન સિસ્ટમ સારી રહે
જ્યારે તમે કોઈને ગળે લાગો છો તો તેના પેટથી લઈને ગળા સુધીના હાડકાં પર હળવું દબાણ આવે છે, તેનાથી સોલર પ્લેક્સેસ ચક્ર સક્રિય થાય છે, સાથે જ થાઈમસ ગ્લૈંડ પણ. થાઈમસ ગ્લૈંડ શરીરમાં શ્વેત રક્ત કણોના સપ્લાયનું સંતુલન અને નિયમન કરે છે, તેનાથી તમે સ્વસ્થ રહો છો.
2010 માં મસાજ થેરેપીના પ્રભાવની તપાસ કરાઈ હતી. જે લોકો પર આ અધ્યયન થયું, તેમાં હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઓછું થતું જણાયું.

3. ટેન્શન ઘટાડો છે
ટેન્શનમાં કાર્ટિસોલ કમજોર પડવા લાગે છે. સ્ટડી અનુસાર હગિંગ શરીરના કોર્ટિસોલ સ્તરને નિયંત્રિત કરે છે, જેનાથી ઓક્સીટોન હોર્મોન રીલીઝ થાય છે, જેને લવ હોર્મોન પણ કહેવાય છે. તેનાથી આપણા દરેક વ્યવહારમાં સકારાત્મક અસર થાય છે. બોડીના ઓક્સીટોન રીલીઝ થવાથી આપણે કૂલ અને રિલેક્સ સાથે ટેન્શન-ફ્રી થઈ જઈએ છે. તેનાથી એન્ઝાયટી સ્તર ઓછું થાય છે અને મહિલાઓને બાળકો પેદા કરતા સમયે ઓછો દુખાવો થાય છે.

4. ચામડીની ચમક વધારે છે
ટચ એ પહેલું સેન્સ છે, જે આપણી અંદર સૌથી પહેલું આવ્યું. તેથી આપણા દરેક માટે શારીરિક સ્પર્શ અનુભવવો શ્રેષ્ઠ હોય છે.

5. ખૂશી આપી રિલેક્સ કરાવે છે
હગિંગથી તમે આપોઆપ પોતાનો મૂડ બદલાવી ખૂશીનો અનુભવ કરી શકો છો. તે નિરાશા દૂર કરી આનંદ વધારે છે. ગળે લગાવવાથી વધારે રિલેક્સ ફીલ થાય છે.

6. નર્વસ સિસ્ટમ સંતુલિત રાખે છે
રીસર્ચ અનુસાર હગિંગથી ચામડીમાં સકારાત્મક અનુભૂતિ થવા લાગે છે. હગ કરવાથી ખૂશીનો અનુભવ થવાથી તે નર્વસ સિસ્ટમને સંતુલિત બનાવે છે.

7. હગિંગથી દેખાશો યુવાન
જેમ જેમ ઉંમર વધે છે તેમ હોર્મોનનું સ્તર ઘટે છે. માંસપેશીઓ ઓછી થવા લાગે છે. 30 વર્ષ થયા બાદ દસકા સાથે 5 ટકા માંસપેશીઓ ઘટે છે. પરંતુ હગિંગથી ઓક્સીટોસિન બનવા લાગવાથી તે 8 ટકા યુવા દેખાય છે. જે તમને વધુ સમય સુધી જવાન રાખી શકે છે.

8. હૃદય રોગોથી બચાવે છે
સાયન્ટિસ્ટ સાબિત કરી ચૂક્યા છે કે હગિંગથી શરીરમાં ઓક્સીયોસિન ઉત્પન્ન થવાથી તે બ્લડ પ્રશર અને હૃદયના સ્ટ્રોસને ઓછું કરે છે.

9. દુખાવો ઓછો કરે છે
હાલના સમયમાં પેન કિલર દવાઓનું વેચાણ ઘમું વધવા લાગ્યું છે. પરંતુ ઘણી વખત આ દુખાવો તે એક સીમા સુધી જ ઘટાડી શકે છે. પરંતુ જ્યારે તમારું કોી પોતાનું તમને સ્પર્શ કરે છે તો તમારો દુખાવો ઓછો થવા લાગે છે. તેમાં મહિલા પાર્ટનરનો સપોર્ટ વધુ અસરકારક રહે છે. તેમાં દુખાવાનું સ્તર ઘટવો લાગે છે અને એક લેવલ પછી તમે રાહત અનુભવો છો. તેથી દુખાવો ઓછો કરવા હગિંગ અસરકારક છે

9. દુખાવો ઓછો કરે છે
હાલના સમયમાં પેન કિલર દવાઓનું વેચાણ ઘમું વધવા લાગ્યું છે. પરંતુ ઘણી વખત આ દુખાવો તે એક સીમા સુધી જ ઘટાડી શકે છે. પરંતુ જ્યારે તમારું કોી પોતાનું તમને સ્પર્શ કરે છે તો તમારો દુખાવો ઓછો થવા લાગે છે. તેમાં મહિલા પાર્ટનરનો સપોર્ટ વધુ અસરકારક રહે છે. તેમાં દુખાવાનું સ્તર ઘટવો લાગે છે અને એક લેવલ પછી તમે રાહત અનુભવો છો. તેથી દુખાવો ઓછો કરવા હગિંગ અસરકારક છે

10. ડિપ્રેશનમાંથી બહાર લાવે છે
ઝપ્પી શરીરમાં ડોપામાઈન પ્રોડ્યૂસ કરે છે. જેને પ્લેઝર હોર્મોન પણ કહેવાય છે. ડોપામાઈન એક ન્યૂરોટ્રાંસમીટર છે, જે બ્રેનના રીનાર્ડ અને પ્લેઝર સેન્ટરને નિયંત્રિત કરે છે. જે ઈમોશનલ સ્થિતિ સંચાલિત કરે છે. જેનાથી આપણને એનર્જી ફીલ થાય છે. કોી કામને લઈને મોટિવેશન ઓછું થવા લાગે છે. ત્યાં સુધી કે તેની કમીથી લોકો આત્મહત્યા અંગે પણ વિચારવા લાગે છે. MRI અને પેટ સ્કેનથી સાયન્ટિસ્ટે સાબિત કર્યું કે હગિંગ ડોપામાઈન રીલીઝ કરે છે. દવા લેવાની જગ્યાએ ડિપ્રેશનથી દૂર રાખવા હગિંગ એ સૌથી અસરકારક ઉપાય છે.