Home /Photo Story /national-international / MONSOON UPDATE: ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? કેરળમાં 4 જૂને એન્ટ્રી, આ વખતે બોલાવશે ભૂકા?

MONSOON UPDATE: ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? કેરળમાં 4 જૂને એન્ટ્રી, આ વખતે બોલાવશે ભૂકા?

Images

MONSOON UPDATE: IMD તરફથી કહેવામાં આવ્યું હતું કે આ વખતે કેરળમાં 4 જૂન ચોમાસું આવી શકે છે. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આગામી 2-3 દિવસમાં ઉત્તર ભારતમાં સારો વરસાદ થવાની સંભાવના છે.