Home /Photo Story /gandhinagar / Ambalal Patel Prediction: અંબાલાલ પટેલની 25થી 29 તારીખમાં તોફાની વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે?

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલની 25થી 29 તારીખમાં તોફાની વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે?

અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી

Ambalal Patel Agaahi: અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે ફરી એકવાર આગાહી કરી છે. જેમાં તેમણે ચાલુ તથા આગામી અઠવાડિયામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની અને આંધી-વંટોળ થવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.