Home /Photo Story /entertainment / કાન્સના રેડ કાર્પેટ પર નાગિન બની પ્રિન્સેસ, ઓફ શોલ્ડર ગાઉનમાં મૌનીએ વધાર્યુ ઈન્ટરનેટનું તાપમાન

કાન્સના રેડ કાર્પેટ પર નાગિન બની પ્રિન્સેસ, ઓફ શોલ્ડર ગાઉનમાં મૌનીએ વધાર્યુ ઈન્ટરનેટનું તાપમાન

Images

Cannes Rep Carpet: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે આ વર્ષે કાન્સમાં પોતાનું ડેબ્યૂ કર્યુ છે. મૌની રોય રેડ કાર્પેટ પર પોતાની અદાનો જાદૂ ફેલાવતી જોવા મળી રહી છે.