Home /Photo Story /dharm-bhakti / Sun Transit 2023: સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, આ પાંચ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય

Sun Transit 2023: સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, આ પાંચ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય

સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ

Surya in Rohini nakshtra: સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓને વિશેષ લાભ મળી શકે છે. ભાગ્યના સંપૂર્ણ સહયોગથી તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. આવો જાણીએ કઈ રાશિ માટે સૂર્ય ગોચર ફાયદાકારક રહેશે.