Home /Photo Story /business / Aadhaar card: આ વળી Blue Aadhaar શું છે? સામાન્ય આધાર કાર્ડ કરતાં શું અલગ હોય?

Aadhaar card: આ વળી Blue Aadhaar શું છે? સામાન્ય આધાર કાર્ડ કરતાં શું અલગ હોય?

આ બ્લુ આધાર કાર્ડ વળી શું છે? તમારા આધાર કાર્ડથી અલગ તેમાં શું હોય?

Blue Aadhaar Card: આધાર કાર્ડ શું છે તે તો બધાને ખબર છે પરંતુ આ બ્લુ આધાર કાર્ડ એટલે શું તે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. હકીકતમાં આ આધાર કાર્ડ નાના બાળકો માટેના આધાર કાર્ડ છે. જેમાં તેમના રેટિના સ્કેન અને ફિંગરપ્રિન્ટની જરુર રહેતી નથી. એટલે કે તેને બાલ આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે.