Home /Photo Story /business / UPI Payment Charges: શું ખરેખર 1 એપ્રિલથી UPI પેમેન્ટ કરશો તો ચાર્જ આપવો પડશે? NPCIએ કરી સ્પષ્ટતા

UPI Payment Charges: શું ખરેખર 1 એપ્રિલથી UPI પેમેન્ટ કરશો તો ચાર્જ આપવો પડશે? NPCIએ કરી સ્પષ્ટતા

શું ખરેખર UPI પેમેન્ટ માટે ચાર્જ ચૂકવવો પડશે? NPCIએ આખરે કરી સ્પષ્ટતા

UPI Payment Charges: 1 એપ્રિલથી નવું આર્થિક વર્ષ શરું થવા સાથે નવો મહિનો પણ શરું થઈ રહ્યો છે ત્યારે આર્થિક બાબતોને લગતી અનેક વસ્તુઓ અપડેટ થઈ રહી છે. તેવામાં UPI પેમેન્ટમાં ચાર્જિસને લઈને અનેક શંકાઓ અને પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જોકે અહીં NPCIએ આ બાબતે આખરે સ્પષ્ટતા કરી છે.