Home /Photo Story /business / દુનિયાના એવા 5 દેશ કે જ્યાં છે 1000 થી વધુ એરપોર્ટ, ત્યાં પગ મુકતા જ સ્વર્ગ જેવું લાગે

દુનિયાના એવા 5 દેશ કે જ્યાં છે 1000 થી વધુ એરપોર્ટ, ત્યાં પગ મુકતા જ સ્વર્ગ જેવું લાગે

આ એરપોર્ટ નથી પણ ધરતી પરનું સ્વર્ગ છે.

દુનિયામાં એવા ઘણા સુંદર રેલ્વે સ્ટેશનોથી લઈને એરપોર્ટ છે જેની સુંદરતા જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. લોકો આ રેલવે સ્ટેશનો અને એરપોર્ટના વખાણ કરતાં થાકતા નથી. એવા ઘણા દેશો છે જ્યાં ઘણા બધા એરપોર્ટ છે. આજે અમે તમને કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં 1000 થી વધુ એરપોર્ટ છે. ચાલો જાણીએ આ એરપોર્ટ વિશે.