Home /Photo Story /business / આજથી બદલાઈ ગયા આ નિયમો, કાર ખરીદવા સહિતની વસ્તુઓ તમારા ખિસ્સા પર પાડશે સીધી અસર

આજથી બદલાઈ ગયા આ નિયમો, કાર ખરીદવા સહિતની વસ્તુઓ તમારા ખિસ્સા પર પાડશે સીધી અસર

આ નવા નિયમો સીધા જ તમારા ખિસ્સાની સાથે સાથે જીવન પર અસર કરશે.

New Rules From 1st April: 1 એપ્રિલ એટલે કે આજથી નવા નાણાકીય વર્ષની શરુઆત થઈ છે અને તે સાથે કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર અને નવા નિયમો આવ્યા છે જે તમારા ખિસ્સાની સાથે સાથે જીવન પર અસર કરશે.