Home /Photo Story /business / પ્રાઈવેટ નોકરિયાતોને લોટરી લાગી, લીવ ઇનકેશમેન્ટ પર ટેક્સ છૂટ ₹25 લાખ રુપિયા થઈ

પ્રાઈવેટ નોકરિયાતોને લોટરી લાગી, લીવ ઇનકેશમેન્ટ પર ટેક્સ છૂટ ₹25 લાખ રુપિયા થઈ

પ્રાઈવેટ નોકરિયાતોની તો નીકળી પડી,
લીવ ઇનકેશમેન્ટ રુ. 25 લાખ સુધી ટેક્સ ફ્રી

Leave Encashment: પ્રાઈવેટ સેક્ટરના તે કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. જેઓ નોકરી બદલવા અથવા તો જલ્દીથી નિવૃત્ત થવા માગે છે. સરકારે હવે લીવ ઇનકેશમેન્ટ (Leave Encashment) સ્વરુપે મળતા રુપિયા પર ટેક્સ છૂટને વધારીને 25 લાખ રુપિયા સુધી કરી દીધી છે.