Home /Photo Story /business / હિમાચલના યુવાનની જેમ તમે પણ કરો માટી વગરની આ ખેતી, દર મહિને 60,000ની કમાણી થશે

હિમાચલના યુવાનની જેમ તમે પણ કરો માટી વગરની આ ખેતી, દર મહિને 60,000ની કમાણી થશે

દર મહિને 60,000ની કમાણી થશે

વાસ્તવમા, કોવિડ પહેલા એક પ્રોજેક્ટ બાબતે તેઓ હિમાચલ આવ્યા હતા, જ્યાં તેમની મુલાકાત તેમના એક મિત્ર સાથે થઈ, જે એક્કાપોનિક્સમાં PHD કરી રહ્યા હતા. એક્કાપોનિક્સ પણ હાઈડ્રોપેનિક્સની જેમ જ માટી વગર કરવામાં આવતી ખેતીની તકનીક છે.