Home /Photo Story /business / અદાણી મોટું કરવાની તૈયારીમાં! સંકટથી ઉગરવા માટે અમેરિકામાં એક પછી એક બેઠકો

અદાણી મોટું કરવાની તૈયારીમાં! સંકટથી ઉગરવા માટે અમેરિકામાં એક પછી એક બેઠકો

અદાણી ગ્રુપ પોતાને સંકટથી ઉગારવા માટે મોટું કરવાની તૈયારીમાં છે, અમેરિકામાં એક પછી એક બેઠકો કરી રહ્યું છે.

Adani Group: હિડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ મુશ્કેલીમાં ફસાયેલા અદાણી જૂથ માટે સંકટ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું તેવામાં હવે કંપનીએ આ સ્થિતિમાંથી ઉગરવા માટે કમર કસી હોય તેમ લાગી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ કંપનીએ અબજો ડોલરનું ફંડ મેળવવા માટે અમેરિકામાં ફાઈનાન્સ ફર્મ્સ સાથે બેઠકો કરી છે.