સુહાગરાતે જ પતિ બન્યો હેવાન! પીરિયડમાં થયેલી પત્નીને માર માર્યો, બળજબરીથી બાંધ્યો શરીરસંબંધ

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

World news: ઇજિપ્તમાં (Egypt) એક ટીવી શો ઉપર દેખાડેલા સીન બાદ મહિલાએ પોતાની સાથે થયેલા કડવા અનુભવને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. આ પોસ્ટમાં એક મહિલાનું કહેવું છે કે તેનો પતિ ખુબ જ સંવેદનશીલ અને સારો માણસ હતો પંરતુ જ્યારે તે પ્રેગ્નેટ હતી ત્યારે તેની સાખે ખુબ જ ખરાબ વર્તન કર્યું હતું.

 • Share this:
  પતિઓ પોતાની પત્નીઓ ઉપર અત્યાચાર ગુજારતા હોવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પરંતુ કેટલીક વાર પતિઓ હેવાન બનતા (Atrocities on wife by husband) હોય એવી પણ ઘટનાઓ બની છે. તો તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર આવી જ બે ઘટનાઓ અંગે મહિલાઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. જેમાં પતિઓએ પોતાની ઉપર ગુજારેલા અત્યાચારો વર્ણવ્યા હતા. ઇજિપ્તમાં (Egypt) એક ટીવી શો ઉપર દેખાડેલા સીન બાદ મહિલાએ પોતાની સાથે થયેલા કડવા અનુભવને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. આ પોસ્ટમાં એક મહિલાનું કહેવું છે કે તેનો પતિ ખુબ જ સંવેદનશીલ અને સારો માણસ હતો પંરતુ જ્યારે તે પ્રેગ્નેટ હતી ત્યારે તેની સાખે ખુબ જ ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે તેનું જીવન સંપૂર્ણ પણ તબાહ થઈ ગયું હતું. તેણે આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે એ વ્યક્તિ ખુબ જ શાનદાર હતો. જોકે, અમારા લગ્નના એક વર્ષ થતાં એ સમયે હું ગર્ભવતી બની ગઈ હતી. મારી ડિલિવરી થવાની હતી. આ સમયે અમારો ઝઘડો થયો હતો. તેણે મને સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

  તેણે મારી સાથે જબરદસ્તીથી સંબંધ બાંધ્યો હતો મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે મારું મિસકેરેજ થઈ ગયું હતું. મેં એક લાંબી લડાઈ બાદ મારા પતિને છૂટાછેડા આપ્યા હતા. તેનાથી અલગ થઈ ગઈ પરંતુ આજે પણ પોતાના બાળકને ગુમાવ્યાનું દર્દ મારા મનમાં ચાલી રહ્યું છે.

  આ ઉપરાંત 34 વર્ષીય એક અન્ય મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, સુહાગરાતે હું પિરિયડમાં હતી. મેં તેને સેક્સ માટે ના પાડી હતી. તેને લાગ્યું કે હું તેને ઇન્ટિમેન્ટ થવા માટે ના પાડી રહી છું. ત્યારબાદ તેણે મને માર માર્યો હતો. અને મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  નેશનલ કાઉન્સિલ ફોર વુમનના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે આશરે 6500 આવા કેસ ઇજિપ્તમાં બને છે. જેમાં પતિ દ્વારા મહિલાઓ ઉપર મેરિટલ રેપ, સેક્સ્યુઅલ હરેસમેન્ટ અને બળજબરીથી એક્સુઅલ પ્રેક્ટિસની ઘટનાઓનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  વુમન સેન્ટર ફોર ગાઈડન્સના એક વકીલ અને એક્ઝીક્યુટીવ ડાયરેક્રે બીબીસી સાથે વાત ચીતમાં જણાવ્યું હતું કે ઇજિપ્તમાં એક કલ્ચર ખુબ જ સામાન્ય છે જેના અનુસાર મહિલા પોતાના પતિ સાથે સંબંધ બાંધવા માટે 24 કલાક ઉપલબ્ધ છે. જેના કારણે મેરિટલ રેપ જેવી ઘટનાઓ સામે આવે છે.

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  જોકે, આ મામલે મિશ્રના ઇસ્લામિક એડવાઈઝરી બોઝીના સભ્ય દાર અલ ઇફ્તાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સંબંધ બનાવવા માટે પત્ની ઉપર હિંચા કરે તો મહિલા પાસે પુરો હક છે કે તે પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી શકે. તેને સજા અપાવી શકે છે.

  આમ છતાં છેલ્લા બે વર્ષમાં વુમન સેન્ટર ઓફ ગાઈડન્સમાં 200થી પણ વધારે મેરિટલ રેપ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુએચઓ પ્રમાણે મેરિટલ રેપ એક પ્રકારની એક્સુઅલ હિંસા છે પરંતુ મિશ્રના કાયદાઓમાં મેરિટલ રેપને ગુનો માનવામાં આવતો નથી.
  Published by:ankit patel
  First published: