6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

પર્વત ઉપર કલપની પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

World news: આશરે 6500 ફૂટ ઉંચાઈએ કપલ સેક્સ કરી રહ્યું હતું. પરંતુ આ પહાડો ઉપર હાજર બેકકેમેરાએ કપલની રોમાન્સ કરતી તસવીરો લીક કરી દીધી હતી. આ તસવીરોને ઓનલાઈ પોસ્ટ કરી દીધી હતી.

 • Share this:
  એક કપલને પહાડો ઉપર ખુબસૂરત ઘટાઓમાં રોમાન્સ કરવો ખુબ જ મોંઘો પડ્યો હતો. આશરે 6500 ફૂટ ઉંચાઈએ કપલ સેક્સ (couple Romance on mountain) કરી રહ્યું હતું. પરંતુ આ પહાડો ઉપર હાજર બેકકેમેરાએ કપલની રોમાન્સ કરતી તસવીરો લીક કરી દીધી હતી. આ તસવીરોને ઓનલાઈ પોસ્ટ કરી દીધી હતી. ઓસ્ટ્રીયામાં પશ્વિમમાં સૌથી ઊંચા પહાડોની હારમાળા નોક પર્વત ઉપર આ ઘટના સામે આવી હતી. એક કપલ ટ્રેકિંગ કર્યા બાદ થાકી ગયું હતું. જેથી તેમણે આરામ કરવાનો નિર્ણય કર્યો હતો. અને થોડો સમય સુઈ ગયા હતા.

  થોડો સમયે બંને રોમાંસ કરવા લાગ્યા હતા. પરંતુ તેમને એ વાતનો અંદાજો પણ નહીં હોય કે પહાડો ઉપર વેબકેમ હાજર છે. જે થોડા થોડા સમેય તસવીરો ક્લિક કરે છે અને કેમેરાએ આ કપલની ન્યૂડ તસવીરો ક્લિક કરી હતી અને કેટલાક દિવસો બાદ આ તસવીરો વાયરલ થવા લાગી હતી.

  વેબ મીડિયા સોલ્યૂશનના રોનાલ્ડ શ્લેન્ડરે કહ્યું કે પૈનોરમા અને મોસમવાળા કેમેરાને દેખરેખ કરનાર કેમેરા માન ન શકાય. કારણ કે તે રેકોર્ડ પ્રસારિત નથી કરતા. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ આ કપલની તસવીરો વાયરલ થઈ ગઈ. આ સોફ્ટવેરની ભૂલના કારણે થયું છે.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  તેમણે કહ્યું કે સામાન્ય રીતે અમારો પ્રયત્ન એ હોય છે કે કેમેરાને એવી પોઝીશનમાં સેટ કરીએ કે કેમેરા સામે આવનારા તમામને ઓળખી શકાય. આમ તો આ કેમેરા ખૂબ જ દૂર લગાવીએ છીએ પરંતુ કેમેરાના રિજોલ્યૂશનની મદદથી આમ કરી શકાય.

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  રોનાલ્ડે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ માટે અમે એક સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ અને એ સુનિશ્ચિત કરી શકીએ કે લોકોના ચહેરાને યોગ્ય રીતે બ્લર કરવામાં આવી શકે. અને જે પણ તસવીર કે વીડિયોથી કોઈની પ્રાઈવસીનું હનન થાય છે તો તેને પબ્લિશ નથી કરવામાં આવતા.

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  તેમણે કહ્યું કે સોફ્ટવેરની એક ચૂકના કારણે કપલની તસવીર લીક થઈ ગઈ હતી. સ્થાનિક મીડિયા અનસાર નોકામ રોડ ઉપર આ લખેલું હતું કે આ વિસ્તારમાં કેમેરા હાજર છે. આ અંગે કપલની કોઈ જાણકારી સામે આવી નથી.

  ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રીયામાં પબ્લિક પ્લેસમાં વીડિયો રેકોર્ડિંગને ખુબ જ ગંભીરતાથી મોનીટરિંગ કરવામાં આવે છે. આ મામલામાં લોકોની પ્રાઈવસીનું પુરેપુરું ધ્યાન રાખવામાં આવે છે.
  Published by:ankit patel
  First published: