Home /News /world /દગાબાજ પતિ સાથે પત્નીએ લીધો બદલો, અડધી રાત્રે પતિના પ્રાઈવેટ પાર્ટ સાથે કરી એવી હરકત કે થયો હોસ્પિટલ ભેગો

દગાબાજ પતિ સાથે પત્નીએ લીધો બદલો, અડધી રાત્રે પતિના પ્રાઈવેટ પાર્ટ સાથે કરી એવી હરકત કે થયો હોસ્પિટલ ભેગો

પતિ પત્ની પ્રતિકાત્મક તસવીર

ukraine schoking news: પત્નીને શંકા હતી કે, તેનો પતિ તેને દગો (husband cheat wife) કરી રહ્યો છે. આ કારણે તે રોષે ભરાઈ હતી અને પરેશાન પણ હતી. તે પતિ સાથે બદલો લેવા માંગતી હતી અને એટલે જ એવો રસ્તો અપનાવ્યો હતો.

Ukraine news: પતિ પત્ની વચ્ચે ઝઘડા (Husband-wife fight) થવા સામાન્ય બાબત છે પરંતુ ક્યારેક આવા ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે. ત્યારે ઉક્રેનના (ukraine news) જાપોરેઝમાં એક ચોંકાવનારી ઘટના (shocking news) સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પતિ સાથે બદલો લેવા માટે અડધી રાત્રે છાનામાના એેવી હરકત કરી હતી કે પતિને હોસ્પિટલ (hospital) જવું પડ્યું હતું. પતિ સાથે બદલો લેવા માટે પત્નીએ પતિના ગુપ્તાંગમાં લોખંડનો નટ (iron nut in the husband private part) ફસાવી દીધો હતો. ત્યારબાદ પતિના હાલ બેહાલ થયા હતા. અને અસહ્ય દર્દથી તડતા પતિને હોસ્પિટલ જવાની નોબત આવી હતી. નેટ એવો ફસાયો હતો કે ડોક્ટરોએ તેની સર્જરી કરવી પડી હતી.

મળતી માહિતી પ્રમાણે યુક્રેના જાપોરેજમાં એક પત્નીએ સૂતા સમયે પતિના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો નટ ફસાવી દીધો હતો. પત્નીને શંકા હતી કે, તેનો પતિ તેને દગો કરી રહ્યો છે. આ કારણે તે રોષે ભરાઈ હતી અને પરેશાન પણ હતી. તે પતિ સાથે બદલો લેવા માંગતી હતી અને એટલે જ એવો રસ્તો અપનાવ્યો હતો.

લોખંડનો નટ ફસાયા બાદ તે વ્યક્તિએ તેને કાઢવા અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ કોઈ સફળતા ન મળતા આખરે હોસ્પિટલ જવું પડ્યું હતું. પહેલા તો ડોક્ટર્સે કોઈ ચીકણા પદાર્થ વડે નટ કાઢવા પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા અને પીડિતનો દુખાવો વધી રહ્યો હોવાથી સર્જરી સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

ડોક્ટર્સે કોબરા રેસ્ક્યુ ટીમને બોલાવવાનો નિર્ણય લીધો અને એન્ગલ ગ્રાઈન્ડરનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું હતું. બાદમાં ખૂબ જ સાવધાનીથી ધીમે-ધીમે લોખંડના નટને કાપવામાં આવ્યો ત્યારે છેક દર્દીનો છુટકારો થયો હતો.

આ પણ વાંચોઃ-OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનટ બાદ કપાયેલા ફેણે માર્યો ડંખ, શેફનું થયું મોત

આવી જ એક ઘટના વિયેતનામમાં પણ બની હતી. પત્નીએ પતિ સૂઈ જાય તેની રાહ જોઈ હતી અને બાદમાં તેના પ્રાઈવેટ પાર્ટને કાતર વડે કાપી નાખ્યું હતું. બાદમાં તેના પતિને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો અને ડોક્ટર્સે સર્જરી દ્વારા પ્રાઈવેટ પાર્ટ જોડી આપ્યું હતું.

આ પણ વાંચોઃ-વલસાડઃ 'કબાટ ભરીને રૂપિયા છે નીકાલ કેવી રીતે કરવો?', ડોક્ટરને મોટી ડીંગો મારવી ભારે પડી, 4 અપહરણકાર ઝડપાયા

આ પણ વાંચોઃ-ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ

ઉલ્લેખનીય છે કે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ ઉપર ટકેલો હોય છે ત્યારે દંપતી વચ્ચે વિશ્વાસ ઓછો થાય તો પતિ પત્ની વચ્ચે ઝઘડા થવાના શરૂ થાય છે. અને ઝઘડાઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે ગંભીર પરિણામો પણ આવતા હોય છે. ત્યારે યુક્રેનમાં બનેલી ઘટના અત્યારે ચર્ચાનો વિષય બની છે.
First published:

Tags: Husband wife fight, OMG story, Ukraine, World news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો