Home /News /world /ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત
ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત
પ્રતીકાત્મક તસવીર
તાનિયાએ પોતાના બોયફ્રેન્ડને સંભોગમાં વિવિધતા લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વાયરથી જીઆનને બેડ સાથે બાંધ્યો હતો. અને વાયરના બીજા છેડાથી સંભોગ કરવા કહ્યું હતું.
નવી દિલ્હીઃ પ્રેમી યુગલો વચ્ચે શરીર સંબંધો (Sexual relations) બંધાય એ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ ક્યારેક પ્રેમમાં ગળાડુ થઈને ભાન ભુલી શરીર સંબંધો બાંધવા નુકસાન કારક સાબિત થયા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના એક પ્રેમી યુગલ સાથે બની હતી. તાનિયા અને જુઆન નામના પ્રેમી યુગલ હોટલના રૂમમાં (hotel room) રોકાય છે. અહીં બંને દારુ પીને અકુદરતી રીતે સંભોગ (physical relationship) કરવા માટે તૈયાર થાય છે. જુઆનને બેડ સાથે કેબલ વાયર વડે બાંધ્યો હતો અને તાનિયા જુઆન સાથે અકુદરતી રીતે સેક્સ માણવા લાગી હતી. જોકે, શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું. દારૂના નશામાં (drunk couple) ટલ્લી પ્રેમિકા કંઈ સમજે ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.
મળતી માહિતી પ્રમાણે મેક્સિકોની (Mexico) તાનિયા તેના બોયફ્રેન્ડ જુઆન સાથે હોટલના રૂમમાં બેસીને દારૂ પીધો હતો. નશામાં ટલ્લી થયા બાદ બંને હોશ ગુમાવી બેઠાં હતા અને એકબીજા સાથે રોમાન્સ કરવા લાગ્યા હતા. રોમાન્સ વધીને શરીર સંબંધ સુધી પહોંચ્યો હતો.
આ દરમિયાન તાનિયાએ પોતાના બોયફ્રેન્ડને સંભોગમાં વિવિધતા લાવવા માટે માટે કહ્યું હતું. જે માટે જીઆન આ માટે તૈયાર થયો હતો. ત્યારબાદ વાયરથી જીઆનને બેડ સાથે બાંધ્યો હતો. અને વાયરના બીજા છેડાથી સંભોગ કરવા કહ્યું હતું.
તાનિયાના કહ્યા પ્રમાણે જિઆન તૈયાર થયો હતો. અને નશામાં ધૂત બની બંને અપ્રાકૃતિક રીતે સંભોગ કરવા લાગ્યા હતા. આ દરમિયાન વાયર ખેંચાતો હતો. જોકે, ભાન ભૂલેલી પ્રેમિકા સંભોગ ચાલું રાખ્યો હતો.
જોકે, પ્રેમિકાને કંઈ અજુકતું થયું હોવાનો અહેસાસ થયો હતો. જોકે, ત્યારે ગણું મોડું થયું હતું. સંભોગ દરમિયાન પ્રેમીએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હોટલ માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રેમીની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
" isDesktop="true" id="1075760" >
ત્યારે પોસ્ટમોર્ટ બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે, જીઆનનું મોદ હૃદયને ઓક્સિજનની અછત અને ગળાના સ્નાયુઓ ઉપર તણાવ પડતા શ્વાસ રૂંધાવાથી થયું હતું. જોકે પોલીસે તાનિયાને મુક્ત કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર