Home /News /world /નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

પ્રતિકાત્મક તસવીર

તેઓ આ એડવેન્ચર ટ્રીપ ઉપર દારુ અને ડ્રગ્સની સાથે સાથે ગ્લ્વઝ, રેડ ટેપ, વ્હાઈટ ટેપ જેવી વસ્તુઓ પણ લાવ્યા હતા. પરંતુ પત્ની માટે એડવેન્ચર સેક્સ કરવું ભારે પડ્યું હતું.

બ્રિટનઃ સામાન્ય રીતે દંપતીઓ (couple) શરીર સુખને (physical relationship) વધારે આનંદદાયક બનાવવા માટે નવી નવી રીતો અપનાવતા હોય છે. ત્યારે બ્રિટનમાં (britain) એક રજાઓ બનાવવા અને એડવેન્ચર કરવા માટે એક રિસોર્ટમાં રોકાયા હતા. પરંતુ પતિના નશાની આદતના પગલે પત્નીને (wife death) પોતાનો જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. અહીં એક મામલામાં કોર્ટે 52 વર્ષીય વોરન માર્ટિન કોલ્ટન ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે અને 6 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

નોર્થ વેલ્સ લાઈવની રિપોર્ટ પ્રમાણે માર્ટિન અને તેની 38 વર્ષીય પત્ની ક્લેયર વ્હાઈટની સાથે એક લક્ઝરી લોજમાં રોકાયા હતા. વોરેન અને ક્લેયર આ ટ્રીપ ઉપર ખુબ જ એડવેન્ચર કરવાના ઈરાદેથી આવ્યા હતા. તેઓ આ એડવેન્ચર ટ્રીપ ઉપર દારુ અને ડ્રગ્સની સાથે સાથે ગ્લ્વઝ, રેડ ટેપ, વ્હાઈટ ટેપ જેવી વસ્તુઓ પણ લાવ્યા હતા.

આ એડવેન્ચર અંતર્ગત તેણે ક્લેયરને બાંધી હતી. અને તેના મોંઢામાં મોજા મૂકી દીધા હતા. જોકે માર્ટીને ખૂબ જ વધારે નશો કરેલો હતો એટલા માટે તેને ઉંઘ આવી ગઈ હતી. અને ક્લેયરની હાલત ખરાબ થવા લાગી હતી. પરંતુ બાંધેલી હોવાના કારણે તે કંઈ જ ન કરી શકી અને તેનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

પરંતુ એ સ્પષ્ટ ન થયું કે ક્લેયરના મોંઢા ઉપર ટેપ લગાવેલી હતી કે નહીં. સવારે માર્ટીનની આંખ ખુલી તો તેણે જોયું કે ક્લેયરનું મોત થયું છે. તે મદદ માંગવાના બદલે ત્યાંથી ફરાર થયો હતો. રિસોર્ટના સ્ટાફે મહિલાની ડેડબોડીને લઈને પોલીસને જાણ કરી હતી. ધ સનની રિપોર્ટ અનુસાર આ ઘટના બાદ મહિલાના પરિવારને ખુબ જ શોક લાગ્યો હતો. તેઓ હવે પોતાની પુત્રીનો અવાજ ક્યારેય નહીં સાંભળી શકે.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

આ પરિસ્થિતિ વચ્ચે ક્લેયરની બહન ક્રિસ્ટી રાઈટે કહ્યું કે ક્લેયરના ગયા પછી તે પીટીએસડી જેવી બીમારીનો શિકા થઈ ચુકી છે. ક્રિસ્ટીએ કહ્યું મને સપના આવે છે કે કોઈ મારા ઉપર હુમલો કરી રહ્યો છે. મને મારવાની કોશિશ કરી રહ્યો છે. પોતાની બહેનથી અલગ થવાનું દુઃખ અમારો આખો પરિવાર સહન નથી કરી શકતો.
" isDesktop="true" id="1094075" >



મોલ્ડ ક્રાઉન કોર્ટના જજે વિંડો અને ઓફિસ ક્લીનિક બિઝનેસના એક ઓપરેશનલ મેનેજર તરીકે કામ કરતા માર્ટીન ઉપર ગંભીર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું છે કે ડ્રગ્સના ઉપયોગથી બચી શકતા હતા. અને લગ્નના પાંચ વર્ષ બાદ તે પોતાની પત્નીને બચાવી શકતા હતા. માર્ટિનને આ કેસમાં છ વર્ષની સજા થઈ છે.
First published:

Tags: BRITAIN, Couple, Sex, World