નશામાં ધૂત મહિલાઓ સાથે રેપ કરનાર આ બે સિંગરને મળી કડક સજા

ફાઈલ તસવીર

બંને સિંગરોએ મહિલાઓ સાથે રેપ કરવા ઉપરાં તેમનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા બાદ બંનેએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો.

 • Share this:
  દક્ષિણ કોરિયાની (South Korea)સંગીત શૈલી કે-પૉપ (K-Pop)ના બે પૉપ સ્ટાર્સને ત્યાંની કોર્ટે રેપ કેસમાં (Rape Case) દોષી ઠેરવ્યા હતા. દક્ષિણ કોરિયાઈ કોર્ટે (South Korean Court)રેપ કેસમાં સિંગર ઝુંગ ઝુન યંગ (Jung Joon Young) અને બેન્ડના સભ્ય ચોઈ જોંગ હૂન (choi jong hoon)ને 6 અને 5 વર્ષ જેલની સજા સંભળાવી છે. બંને સિંગરો દારૂના નશામાં ધૂત મહિલાઓ સાથે રેપના ગુનામાં દોષી હતા.

  સિંગર જુંગ જુન યંગ અને બેન્ડના સભ્ય જોઈ જોંગ હૂનને આ કેસમાં દોષી માનવામાં આવ્યા હતા. બંને સિંગરોએ મહિલાઓ સાથે રેપ કરવા ઉપરાં તેમનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા બાદ બંનેએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંનને સદા દરમિયાન 80 કલાક સેક્સુઅલ વાયલન્સ ટ્રીટમેન્ટનો આદેશ પણ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો છે કે, બંને ક્યારેય પણ બાળકો સાથે કામ નહીં કરી શકે.

  આ પણ વાંચોઃ-બજારમાંથી નહીં ખરીદવો પડે પ્રોટીન પાઉડર, આ રીતે બનાવો ઘરે

  આ પણ વાંચોઃ-સુરતમાં hit and Run : ટેમ્પોએ બાઇક ચાલકને અડફેટે લેતા મોત, ડ્રાઇવર ફરાર

  બંનેને સજા સંભળાવતા જજ કેંગ સિઓંગ સૂએ જણાવ્યું હતું કે, '30 વર્ષના ઝુંગે એ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું જે નશામાં ધૂત હતી. આ મહિલાઓને સહેજ પણ હોશ ન્હોતો, મહિલાઓનો કપડા વગરનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર પણ કર્યો હતો. જજનું નામવું છે કે, એવું લાગે છે કે ઝુંગે મહિલાઓનો હવશ સંતોષવા માટે જ ઉપયોગ કર્યો હતો.'

  આ પણ વાંચોઃ-અમદાવાદ BRTS અકસ્માતનું બસ ડ્રાઇવર સાથે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું

  કેટલાક દિવસ પહેલા જ રેપના દોષી સંગર ઝુંગે કહ્યું હતું કે, 'મને મારી મૂરખામી ઉપર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. માર્ચમાં ઝુંગે આ વાતને સ્વીકારી હતી કે તેમણે સંતાઈને મહિલાઓનો વીડિયો બનાવ્યો હતો અને તેને ગ્રૂપમાં શ્રર કર્યો હતો.'
  Published by:ankit patel
  First published: