Home /News /world /

જેલમાં સંતાઈને મોબાઈલ વાપરતો હતો કેદી, ફેસબુક થકી મહિલા સાથે કરી દોસ્તી!, બહાર આવીને કર્યું 'ગંદુ કામ'

જેલમાં સંતાઈને મોબાઈલ વાપરતો હતો કેદી, ફેસબુક થકી મહિલા સાથે કરી દોસ્તી!, બહાર આવીને કર્યું 'ગંદુ કામ'

ફાઈલ તસવીર

England news:તાજેતરમાં ઇંગ્લેન્ડમાં (England) એક કેદી સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કેદીએ એક મહિલાને વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો હતો અને પ્રેમનું નાટક (love drama) કરીને શારીરિક શોષણ (Sexual Harassment) કર્યું હતું.

વધુ જુઓ ...
  આમ તો સુરક્ષની કડક વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કેદી જેલમાંથી (Jail) કોઈપણ પ્રકારના ગુનાને અંજામ ન આપી શકે. પરંતુ કેદી (Prisoner)ચાલાકીથી કંઈકના કંઈક એવું કરી દે છે જેનાથી જેલની (Prison) સુરક્ષાની પોલ ખુલી જાય છે. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં (England) એક કેદી સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કેદીએ એક મહિલાને વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો હતો અને પ્રેમનું નાટક કરીને શારીરિક શોષણ (Sexual Harassment)કર્યું હતું.

  ઇંગ્લેન્ડના ગ્લોસ્ટરશરની Gloucestershire) રહેનારી કેરી બીવૈનને ડેલી સ્ટાર સાતે વાતચીત કરાત પોતાની દુઃખભરી કહાની સંભળાવી હતી. જેના થકી બ્રિટન (Carrie Bevan) જેલની પોલ ખુલી હતી. આ સાથે એક કેદી સાથે જોડાયેલી ચોંકાવનારી વાત પ્રકાશમાં આવી હતી. કેરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં વિલિયમ હેયવર્ડ (William Hayward) નામના એક વ્યક્તિએ તેની સાથે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.

  કેરીએ તેને એડ કર્યો હતો. ત્યારબાદ વ્યક્તિએ કેરી સાથે વાત કરવાનું શરુ કર્યું હતું. વિલિયમે જણાવ્યું હતું કે, તે જેલાં છે આ જાણીને કેરી હેરાન થઈ ગઈ હતી. તેણે કહ્યું કે જેલમાં ફોન વાપરો કેવી રીતે શક્ય છે. અને ફેસબુક પણ વાપરવું. આ વાત ઉપર વિલિયમે કહ્યુ કે જેલમાં બધુ જ ઉપલબ્ધ હોય છે. બસ તેની રીત માલૂમ હોવી જોઈએ. બંને વચ્ચે વાતો શરૂ થઈ ગઈ હતી. કેરી તેની વાતોમાં ફંસતી ગઈ.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

  કેદી જેલમાંથી બહાર આવીને મહિલા સાથે સંબંધ બાંધ્યા
  ફેસબુક થકી વિલિયમે કેરી સાથે દોસ્તી વધારી અને પછી પ્રેમનું નાટક કર્યું હતું. કેરી ખુદ પણ એક ગંભીર રિલેશનશિપથી બાહર નીકળી હતી અને નવી રિલેશનશિપમાં ફંસવા ન્હોતી માંગતી પરંતુ વિલિયમની વાતોમાં કેરીને પણ વિલિયમ સાથે પ્રેમ થયો હતો. તે વિલિયમને ખાવાનું અને પૈસા મોકલવા લાગી હતી. તેણે કેરીને કહ્યું કે તે તેની સાથે જિંદગી વિતાવવા માંગે છે. ઘર ભાડે રાખીને તેની સાથે રહેવા માંગે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

  કેરી વિલિયમ સાથે ઘર વસાવવા માટે તૈયાર થઈ ગઈ. જાન્યુઆરી 2020માં જેલની બહાર આવ્યા બાદ વિલિયમે કેરી સાથે સંબંધ (Relationship) બાંધ્યા હતા. અને પ્રેમનું નાટક કરતો રહ્યો હતો. સતત તેનું શારીરિક શોષણ (Sexual Harassment) કરતો રહ્યો હતો. પરંતુ કેરીને લાગ્યે કે તે ખરેખર પ્રેમ કરે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ આનંદનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને હેરાન કરવાની અદાવતમાં આધેડને ઉતાર્યો મોતને ઘાટ

  પ્રેગ્નેશીના સમાચાર સાંભળીને ભાગી ગયો કેદી, ફરીથી થઈ જેલ
  એક મહિનામાં કેરીને ખબર પડી કે તે પ્રેગ્નેટ છે તે આ વાતથી ખુશ હતી અને તેણે વિલિયમને આ વાતની જાણકારી આી હતી. વિલિયમે કેરીને મળવાનું ઓછું કરી દીધું હતું. અને પછી કેરીના ફોન પણ ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. કેરીએ પોતાની પ્રેગ્નેસીનો રિપોર્ટ પણ ફેસબુક ઉપર મોકલ્યો પરંતુ તેણે સંબંધ સાવ કાપી નાંખ્યા હતા. અને 16 મહિનામાં વિલિયમને ફરીથી જેલ થઈ હતી. કેરી પોતાના બાળકનું પાલન કરે છે અને સાથે અન્ય મહિલાઓને વિલિયમ જેવા આરોપીઓની ચંગુલથી દૂર રાખવાનું કામ કરી રહી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: England, Facebook, World news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन