લંડનમાં પ્રી-દિવાળી સેલિબ્રેશન, મોટી સંખ્યામાં ઉમટ્યા ભારતીયો

News18 Gujarati
Updated: November 3, 2018, 4:03 PM IST
લંડનમાં પ્રી-દિવાળી સેલિબ્રેશન, મોટી સંખ્યામાં ઉમટ્યા ભારતીયો
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો હાજર રહ્યા હતા અને ભારતીય વેશભૂષામાં પરંપરાગત ડાન્સ પણ કર્યો

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો હાજર રહ્યા હતા અને ભારતીય વેશભૂષામાં પરંપરાગત ડાન્સ પણ કર્યો

  • Share this:
દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી ફક્ત ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મનાવવામાં આવે છે. આવી જ રીતે લંડનના ટ્રફ્લગર સ્કવેર ખાતે દિવાળીના થોડા દિવસો પહેલા પ્રી-દિવાળી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો હાજર રહ્યા હતા અને ભારતીય વેશભૂષામાં પરંપરાગત ડાન્સ પણ કર્યો હતો.

100થી પણ વધારે મહિલાઓએ રાજસ્થાની ડાન્સ ઘુમ્મર પણ રજુ કર્યો હતો. આ કાર્યક્રમમાં લંડનના મેયર શાકિદ ખાન પણ હાજર રહ્યા હતા.
First published: November 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading