Home /News /world /ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો વળાંક, મહિલાની પ્રતિકાત્મક તસવીર

love affair: યુવતી તેના પતિને ખુબ જ પ્રેમ કરતી હતી. પરંતુ પતિ ઘણીવાર કામથી દૂર રહેતો અને અડધી રાત સુધી સંતાઈને કોઈની સાથે વાત કરતો હતો. એટલું જ નહીં તેનો પતિ તેની સાથે શરીર સંબંધ પણ બાંધતો બંધ થઈ ગયો હતો.

પતિ પત્ની ઔર વોઃ કેટલાક સંબંધો (Relationship) ક્યારેક કેવી રીતે બદલાઈ જતા હોય છે એ અંગે એ વ્યક્તિને પણ ખબર પડતી નથી. ત્યારબાદ જીવનમાં અણધારી ઘટનાઓ બનવાનું શરું થઈ જાય છે. જીવનમાં અણધારા વળાંકો આવવા લાગે ત્યારે ખબર પડે કે કંઈ થઈ રહ્યું છે. અને ક્યારેક કેટલાક લોકો લગ્ન પછી પણ પ્રેમમાં (extra marital affair) પડતા હોય છે અને જીવનમાં અણધારી ઘટનાઓનો સામનો કરવો પડે છે. કંઈ આવું એક મહિલા સાથે બન્યું છે.

પતિ પત્ની ઔર વોના કિસ્સામાં (Pati, Patni aur woh) એક મહિલા લગ્ન બાદ તેનો પતિ તેને ભયંક રીતે છેતરતો રહે છે. લગ્ન બાદ પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. પત્નીને આ અંગે જાણ થતાં તેનો પતિ તેને પાછો મળશે તેવી આશા રાખીને બેઠી હતી. જોકે, તેના જીવનમાં અણધાર્યો વળાંક આવ્યો જ્યારે તેની ઓળખાણ પતિની પ્રેમીકાના પતિ સાથે થઈ હતી.

અમેરિકાની આ યુવતી તેના પતિને ખુબ જ પ્રેમ કરતી હતી. પરંતુ પતિ ઘણીવાર કામથી દૂર રહેતો અને અડધી રાત સુધી સંતાઈને કોઈની સાથે વાત કરતો હતો. એટલું જ નહીં તેનો પતિ તેની સાથે શરીર સંબંધ પણ બાંધતો બંધ થઈ ગયો હતો. જેથી તેની પતિ ઉપર શંકા થવા લાગી અને પતિની અન્ય સ્ત્રી વિશે જાણવાની ઈચ્છા થઈ કે તે તેના કરતા વધારે સુંદર છે કે શું?

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

પત્ની કોઈને જાણ કર્યાવગર ગુપ્ત રીતે પતિની જાસૂસી કરવા લાગી હતી. તેણે પોતાની આંખોથી જોયું કે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે. અને તેને જાણવા મળ્યું કે તેના પતિએ પહેલાથી સંબંધ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે.

આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

મહિલાનુ નામ જાણવા સોશિયલ મીડિયા ઉપર સર્ચ કરતા મહિલાના પતિની વિગતો જાણવા મળી હતી. ત્યારબાદ આ બધી બાબતો તેના મહિલાના પતિને કહેવા માંગતી હતી. જેથી મીડિયા ઉપર મેસેજ કર્યો હતો.

અને ત્યારબાદ મુલાકાતોનો દોર શરુ થયો હતો. અને બંને જણા પોતાના પાર્ટનર અંગે વધારે જાણવા માટે એકબીજા સાથે વધારે વાતો કરવા લાગ્યા અને ધીમે ધીમે બંને જણા પ્રેમમાં પડ્યા હતા. આમ પતિના પ્રેમીકાના પતિ સાથે મહિલાનાને પ્રેમ સંબંધ બંધાય છે. અને મહિલના જીવનમાં નવો વળાંક આવે છે.
First published:

Tags: Husband affair, Love affair, Relationship