હિજાબ પહેરેલી યુવતીને મેકડોનાલ્ડે ઘુસતા અટકાવી !

નોર્થ લંડનનાં એક મેકડોનાલ્ડ રેસ્ટોરંટમાં 19 વર્ષિય કિશોરીનો ઓર્ડર લેવામાં એટલે અટકાવવામાં આવ્યો કારણ કે તેને હિજાબ પહેરેલો હતો

Network18 | News18 Gujarati
Updated: December 3, 2017, 7:53 PM IST
હિજાબ પહેરેલી યુવતીને મેકડોનાલ્ડે ઘુસતા અટકાવી !
નોર્થ લંડનનાં એક મેકડોનાલ્ડ રેસ્ટોરંટમાં 19 વર્ષિય કિશોરીનો ઓર્ડર લેવામાં એટલે અટકાવવામાં આવ્યો કારણ કે તેને હિજાબ પહેરેલો હતો
Network18 | News18 Gujarati
Updated: December 3, 2017, 7:53 PM IST

લંડન: નોર્થ લંડનનાં એક મેકડોનાલ્ડ રેસ્ટોરંટમાં 19 વર્ષિય કિશોરીનો ઓર્ડર લેવામાં એટલે અટકાવવામાં આવ્યો કારણ કે તેને હિજાબ પહેરેલો હતો. આ વાત એક મીડિયા રિપોર્ટમાં સામે આવી છે.


ધ ઇન્ડિપેન્ડન્ટની ખબરનું માનીયે તો, સેવન સિસ્ટર રોડ પર આવેલા મેકડોનાલ્ડ આઉટલેટની બહાર એક યુવતીને ગાર્ડે કહ્યું કે, તે ઓર્ડર આપવા ઇચ્છે છે તો તેણે હિજાબ ઉતારવો પડશે. જેનાં પર યુવતીએ વાંધો ઉઠાવ્યો. તેણે કહ્યું કે, આ ફક્ત હિજાબ ઉતારવાનો મામલો નથી. હું તેને ધાર્મિક કારણોથી પહેરું છું. અને મને તેનાંથી કોઇ જ શર્મિંદગી નથી. એટલું જ નહીં યુવતીએ ગાર્ડને સ્પષ્ટ કહી
દીધુ કે તે લાઇનમાં ઉભી રહેશે અને જે ઇચ્છે તે ખરીદશે.બાદમાં આ ઘટના પર રેસ્ટોરન્ટ તરફથી માફી માંગવામાં આવી અને આ ઘટનામાં જવાબદાર ગાર્ડને ફરજ મુક્ત કરવામાં આવ્યો.

First published: December 3, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...