Home /News /world /ભુલથી યુવતીએ પોતાના નગ્ન ફોટો ફેમિલી ગ્રૂપમાં મોકલી દીધા, પછી શું થયું એ અંગે યુવતીએ વ્યક્ત કરી કહાની

ભુલથી યુવતીએ પોતાના નગ્ન ફોટો ફેમિલી ગ્રૂપમાં મોકલી દીધા, પછી શું થયું એ અંગે યુવતીએ વ્યક્ત કરી કહાની

પ્રતીકાત્મક તસવીર

મેં રિસેન્ટ ચેટમાં જઈને કંઈ વિચાર્યા વગર તસવીરો મોકલી દીધી હતી. ત્યારબાદ બેથ કપડા બદલવા જતી રહી. પરંતુ જ્યારે તેને નોટિફિકેશન આવ્યા તો તેનો હોશ ઉડી ગયા હતા.

એક ટિકટોક યુઝર્સે (Tiktok users) ખુબ જ ત્રાસદી ભરી કહાનીને પોતાના ફોલોઅર્સની સાથે શેર કરી છે. બેથની માર્ગેરેટ નામની મહિલાએ ટિકટોક (tiktok woman) ઉપર જણાવ્યું હતું કે, કેવી રીતે ભુલથી પોતાનાી ફેમિલી ગ્રુપના (family groups) વોટ્સએપ ચેટમાં (whats app chat) પોતાની ન્યૂડ તસવીર મોકલી દીધી હતી. ત્યારબાદ તરજ ભાઈએ તેને મેસેજ મોકલ્યો હતો. બેથ પોતાના વીડિયોમાં કહે છે કે તે પોતાના મિત્રો સાથે શોપિંગ માટે ગઈ હતી. બંનેને એક બ્રાલેટ ખુબ જ પસંદ આવી હતી. ત્યારબાદ બંનેનો બેથના ઘરે રોકાવવાનો જ પ્લાન હતો. જેના પગલે ઘરે જઈને શોપિંગના કપડાનું ફિટિંગ ચેક કરી શકે.

જોકે, બેથની ફ્રેન્ડને ઘરે કંઈ કામ આવી ગયું તો તેણે બેથના ઘરે જવાનો પ્લાન કેન્શલ કરી દીધો હતો. બેથે કહ્યું કે તે પોતાની ફ્રેન્ડને વોટ્સ એપ ઉપર તસવીર મોકલીને જણાવી દેતી કે શોપિંગ કરેલા કપડાનું ફિટિંગ કેવું છે. તેણે વધુમાં જણાવ્યું કે તે બ્રાલેટની ફિટિંગથી ખુબ જ ખુશ હતી. ત્યારબાદ મારી ફ્રેન્ડે ક્યું કે હું તને તસવીર મોકલું. હું વોટ્સઅપ ઉપર માત્ર મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત કરું છું. ક્યારેક ક્યારેક મારી ફેમિલી સાથે પણ વાત કરું છું. મેં રિસેન્ટ ચેટમાં જઈને કંઈ વિચાર્યા વગર તસવીરો મોકલી દીધી હતી.

ત્યારબાદ બેથ કપડા બદલવા જતી રહી. પરંતુ જ્યારે તેને નોટિફિકેશન આવ્યા તો તેનો હોશ ઉડી ગયા હતા. તેણે ભુલથી પોતાની તસવીરો પોતાની ફ્રેન્ડના બદલે પોતાની ફેમિલી ગ્રૂપમાં મોકલી દીધી હતી. બેથના ભાઈએ તરત જ મેસેજ કરીને જણાવ્યું કે તે તરત જ ફોટોને ડિલિટ કરી દે.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

બેથને જેવી જ પોતાની ભુલની ખબર પડી કે તેરેત પોતાના ન્યૂડ ફોટોને ડિલિટ કરી દીધા હતા. જોકે બેથ ભાગ્યશાળી હતી કે જ્યારે તેણે મેસેજ મોકલ્યો હતો ત્યારે તેનો પિતા સુઈ ગયો હતો. પરંતુ બેઠે સવારે ઉઠીને પોતાના પિતાને આખી ઘટના અંગે જાણ કરી હતી.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

બેથ ખુબ જ શરમ અનુભવતી હતી કારણ કે ફોટો ડિલિટ કરતા પહેલા તેના પરિારના કેટલાક લોકોએ તેની તસવીરો જોઈ લીધી હતી. બેથની ફેમિલીએ ફોટોને લઈને કોઈ બબાલ મચાવી ન હતી. ગ્રૂપના મોટાભાગના મેમ્બર્સ તેને સમજવાની કોશિશ કરી રહ્યા હતા.



મહિલાની ભાભીએ કહ્યું કે તસવીરો મોકલતા પહેલા ધ્યાનથી ચેક કરવું જોઈએ. આ વીડિયોને અત્યાર સુધી અનેક લાખ લોકો જોઈ ચુક્યા છે. આ પૈકી મોટાભાગના લોકો બેથની ફેમિલીના વખાણ કરે છે કારણ કે પરિવારનું રિએક્શન ખુબ જ સકારાત્મક હતું.
First published:

Tags: Tiktok, Whats App, World