Nobel Peace Prize: ફિલીપાઇન્સની મારિયા રેસા અને રશિયાના દિમિત્રી મુરાટોવએ શાંતિ નોબેલ પુરષ્કાર જીત્યો

ફિલીપાઇન્સની મારિયા રેસા અને રશિયાના દિમિત્રી મુરાટોવ

nobel peace prize: મારિયા રેસા (journalist Maria Ressa) અને દિમિત્રી મુરાટોવાને (Russina journalist Dmitry Muratov) આ વર્ષના શાંતિનો નોબેલ પુરષ્કાર (nobel prize for peace 2021) મળ્યો છે.

  • Share this:
    Nobel peace prize 2021:ફિલીપાઇન્સની પત્રકાર (Philippines) મારિયા રસા (journalist Maria Ressa)અને રશિયાના (Russina journalist Dmitry Muratov) દિમિત્રી મુરાટોવે અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા (defend freedom of expression) માટે પોતાની સાહસી લડાઈ માટે નોબેલ શાંતિ પુરષ્કાર (Nobel Peace Prize) જીતી લીધો છે. ત્યારે સમિતિએ આ જોડીની આ આદર્શ માટે ઉભા થનારા બધા પત્રકારોના પ્રતિનિધ ગણાવ્યા છે. ઓસ્લોમાં નોર્વેજિયન નોબેલ ઇન્સ્ટીટ્યૂટમાં (Norwegian Nobel Institute Oslo) 10 મિલિયન સ્વીડિશ ક્રોનાના (Swedish krona) પ્રતિષ્ઠીત પુરષ્કારના વિજેતાની (prestigious prize) ઘોષણા કરી છે.

    મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવાને આ વર્ષના શાંતિનો નોબેલ પુરષ્કાર મળ્યો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે તેમના પ્રયત્નોને જોતા તેમને આ સમ્માન આપવામાં આવ્યું છે. ફિલીપાઈન્સની મારિયા અને રશિયાના દિમિત્રી વ્યવસાયે પત્રકાર છે. આ વર્ષે નોબેલ પુરષ્કારની જાહેરાત 4 ઓક્ટોબરે ચિકિત્સા માટે નોબલ પુરષ્કારની સાથે થઈ હતી. 5 ઓક્ટોબરે ભૌતિકી, 6 ઓક્ટોબરે રસાયણ શાસ્ત્ર અને 7 ઓક્ટોબરે સાહિત્યનો નોબેલ અપાયો હતો. 11 ઓક્ટોબરે અર્થશાસ્ત્ર માટે નોબેલની જાહેરાત થશે.

    329 ઉમેદવારોમાંથી પસંદ કરાયા
    સુશ્રી રસા જેમણે સમાચાર સાઈટ રેપરના સહ સ્થાપના કરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને સત્તાનો દુરુપયોગ, હિંસાનો ઉપયોગ અને પોતાના મૂળ દેશમ ફિલીપાઈન્સમાં વધતાં અધિનાયકવાદનો પર્દાફાશ કરવા માટે વખાણ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

    સમિતિએ કહ્યું કે મુરાટોવ જેમણે સ્વતંત્ર સમાચાર પત્ર નોવાઝા ગજેટાની સહ સ્થાપના કરી અને 24 વર્ષો સુધી આ આના પ્રધાન સંપાદક રહ્યા છે. દશકો સુધી રશિયામાં તેજીથી પડકારજનક પરિસ્થિતિઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને બચાવી છે.

    આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

    સમિતિના એક નિવેદમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વતંત્ર, સ્વતંત્ર અને તથ્ય આધારિત પત્રકારિતા સત્તાનો દુરુપયોગ જૂઠ અને યુદ્ધ પ્રચારથી બચવાવાનું કામ કરે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા વગર રાષ્ટ્રો વચ્ચે ભાઈચારાને સફળતાપૂર્વક પ્રોત્સાહન આપવું, નિરસ્ત્રીકરણ અને અમારા સમયમાં અમારા સમયમાં સફળ હોવા માટે એક સારી વિશ્વ વ્યવસ્થાને પ્રસ્તાહન આપવું મુશ્કેલ હશે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને કર્યો ફોન 'પપ્પા તમે અને મમ્મી ઘરે આવો'

    નોબેલ શાંતિ પુરસ્કારનો ઉદ્દેશ્ય કોઈ એવા વ્યક્તિ અથવા સંગઢનને સમ્માનિત કરવાનો છે જેણે રાષ્ટ્રો વચ્ચેની બિરાદરી માટે સૌથી વધારે અથવા સૌથી ઓછું કામ કર્યું છે. ગત વર્ષે વિજેતા સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હતો. જેમાં ભૂખથી લડવા માટે અને શાંતિની સ્થિતિમાં સુધારાના પ્રયાસો માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા.
    Published by:ankit patel
    First published: