ઇટાલીમાં પ્રથમ સેક્સ ડોલ વેશ્યાલય ખુલતા જ હીટ, સપ્તાહ માટે હાઉસફુલ

ઇટાલીમાં પ્રથમ સેક્સ ડોલ વેશ્યાલય ખુલતાની સાથે જ ઘણું લોકપ્રિય બની ગયું છે (પ્રતિકાત્મક તસવીર)

અલગ-અલગ પ્રકારના સેક્સ ડોલ માટે કિંમતો પણ અલગ-અલગ છે. લુમીડોલ્સ ટોરિના સાથે અડધો કલાક વિતાવવા માટે 80 યુરો ખર્ચ કરવા પડી શકે છે. સિલિકન ડોલની સાથે ગ્રાહકોને સંપૂર્ણ રીતે વાસ્તવિક અનુભવ જેવી ફિલ થશે

 • Share this:
  ઇટાલીમાં પ્રથમ સેક્સ ડોલ વેશ્યાલય ખુલતાની સાથે જ ઘણું લોકપ્રિય બની ગયું છે. ડેલી મેલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે સોમવારે તેની શરૂઆત થઈ હતી અને ઓપનિંગની સાથે જ એક સપ્તાહ માટે હાઉસફુલ થઈ ગયું છે. આ વેશ્યાલયની ખાસિયત એ છે કે તેમાં મહિલા સેક્સ ડોલની સાથે એક પુરુષ સેક્સ ડોલ પણ છે. અહીં આવનાર ગ્રાહકો માટે ઘણા વિકલ્પો છે, જેમાં તે પોતાની પસંદ અને બજેટ અનુસાર વિકલ્પ પસંદ કરી શકે છે.

  અલગ-અલગ પ્રકારના સેક્સ ડોલ માટે કિંમતો પણ અલગ-અલગ છે. લુમીડોલ્સ ટોરિના સાથે અડધો કલાક વિતાવવા માટે 80 યુરો ખર્ચ કરવા પડી શકે છે. સિલિકન ડોલની સાથે ગ્રાહકોને સંપૂર્ણ રીતે વાસ્તવિક અનુભવ જેવી ફિલ થશે. ગ્રાહકો માટે મહિલા સેક્સ ડોલની સંખ્યા 7 છે અને એક મેલ સેક્સ ડોલ પણ છે.

  આ સેક્સ ડોલની કિંમત 1800થી 2000 યુરો સુધીની છે અને બે કલાકના ઉપયોગ પછી પુરી રીતે તેની સફાઇ પણ કરવામાં આવે છે. ગ્રાહકો પોતાની ડોલના કપડા પણ જાતે જ પસંદ કરી શકે છે. આટલું જ નહીં તે કયા સાઈઝની ડોલ પસંદ કરવા માંગે છે અને કયા પોઝશિનમાં ઇચ્છે છે તે પણ જાતે જ નક્કી કરી શકે છે. વેશ્યાલય તરફથી જારી કરેલા એક નિવેદનમાં કહેવાયું છે કે બધા પોઝિશનમાં ડોલ ઉપસ્થિત છે. કામસુત્રમાં જેટલા પોઝિશનની વ્યાખ્યા કરવામાં આવી છે, લગભગ બધી જ અહીં મળે જશે.
  Published by:Ashish Goyal
  First published: