Home /News /world /

લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

મહિલા અને શ્વાનની પ્રતિકાત્મક તસવીર

world news: મહિલા ઉપર આરોપ છે કે તેણે એક મિશ્રિત નસ્લના શ્વાન (woman unnatural relation with Rottweiler dog) સાથે ડિસેમ્બર 2019માં પોતાના ઘરમાં અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધ્યો હતો. આ મામલે તેની સામે કોર્ટમાં સુનાવણી (Court hearing) ચાલી રહી છે.

વધુ જુઓ ...
  આયરલેન્ડઃ સમાન્ય રીતે બે મનુષ્યમાં નર અને માદા એકબીજા સાથે શરીર સંબંધ બાંધે એ સામાન્ય બની જાય છે. પરંતુ તાજેતરમાં આયરલેન્ડમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આયરલેન્ડમાં (Ireland woman) એક 29 વર્ષીય મહિલા (woman unnatural physical relation with dog) ઉપર શ્વાન સાથે શરીર સંબંધ બાંધવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે રોટવિલર શ્વાન (Rottweiler dog) સાથે શરીર સંબંધ બાંધવાના આરોપી મહિાલ સામે પશુતા મામલે પુરાવા તૈયાર કરાવનું કામ પુરુ કરી દીધું છે.

  ધ સન ન્યૂઝ પ્રમાણે મહિલા ઉપર આરોપ છે કે તેણે એક મિશ્રિત નસ્લના શ્વાન સાથે ડિસેમ્બર 2019માં પોતાના ઘરમાં અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધ્યો હતો. આ મામલે તેની સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયા 3 સપ્ટેમ્બરને ડબલિનમાં જજ ટ્રીસા કેલી લોકો અભિયોજક પક્ષ તરથી જણાવવામાં આવ્યું હતું કે તેમણે મહિલા સામેના પુરાવા એકઠાં કરી લીધા છે. જેને કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર છે.

  ત્યારબાદ જજ કેલીએ જણાવ્યું કે આ મહિનાના અંત સુધી કોર્ટને સ્થગિત રાખવામાં આવે છે. આગામી સુનાવણી તેને હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આરોપી મહિલાની આગામી સુનાવણીમાં ફરિયાદી પક્ષ તરફથી પુરાવા રજૂ કરવામાં આવશે. આ સાથે આ કેસને ઉપરી અદાલતમાં રજૂ કરી શકાશે. જેમાં પાસે કડક સજા સંભળાવવાનો અધિકાર છે.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

  ત્યારે બીજી તરફ આ મામલના પક્ષની અપીલ ઉપર કોર્ટે કેસના અસ્થાઈ મીડિયા રિપોર્ટિંગ પ્રતિબંધોને વધારે વધારવામાં આવ્યો છે. કોર્ટે આરોપી મહિલાની ઓળખ છતી ન કરવા માટે પણ આદેશ રજૂ કર્યો છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગરનો દારૂ સંતાડવાનો કીમિયો જોઈ પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મુદ્દામાલ સાથે એક ઝડપાયો

  જોકે, મીડિયાએ આરોપીની ઓળખ કરવાથી રોકવા માટે અંતરિમ રિપોર્ટિંગ પ્રતિબંધ ત્યારે લગાવવામાં આવ્યો હતો. જ્યારે આ મામલો પહેલીવાર જૂનમાં ડરબિન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સામે આવ્યો હતો. ત્યારબાદ આ કેસ ચર્ચાનો વિષય પણ બન્યો હતો. જોકે, 2019થી આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ આશારામનો સાધક વોન્ટેડ સજ્જુ નાસિકથી ઝડપાયો, આશ્રમનું કરતો હતો સંચાલક કેવો છે 'કાળો' ઈતિહાસ?

  ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ એક આધેડ યુવક શ્વાન સાથે અપ્રાકૃતિક હરકત કરતા ઝડપાયો હતો. તેની ગંદી હરકત સીસીટીવીમાં કેદ થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જોકે, સીસીટીવી વાયરલ થતાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Dog, OMG News, Woman, World news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन