Video: આ મહિલા પોતાની રજાઇ સાથે કરવાની છે લગ્ન, કારણ છે રસપ્રદ

49 વર્ષનાં પાસકલ સેલિક રજાઇ સાથે ધૂમધામથી લગ્ન કરવાનાં છે.

News18 Gujarati
Updated: January 23, 2019, 3:43 PM IST
Video: આ મહિલા પોતાની રજાઇ સાથે કરવાની છે લગ્ન, કારણ છે રસપ્રદ
એક મહિલાએ રજાઇ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.
News18 Gujarati
Updated: January 23, 2019, 3:43 PM IST
એક મહિલાએ રજાઇ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આ ખબરને સાંભળીને બધા જ હેરાન થઇ ગયા છે. ઈંગ્લેન્ડનાં ડેવોન શહેરની રહેવાસી પાસકલ સેલિક રજાઇ સાથે લગ્ન કરવા જઇ રહી છે. જેને Duvet કહે છે. જેમાં સિન્થેટિક ફાઇબર અને ફેધર હોય છે. 49 વર્ષનાં પાસકલ સેલિક રજાઇ સાથે ધૂમધામથી લગ્ન કરવાની છે. લગ્નમાં મ્યૂઝિક સાથે જમવાનું પણ હશે. લગ્ન માટે કાર્ડ પણ છપાવવામાં આવ્યાં છે.

તેમણે આ અંગે કહ્યું કે, 'લોકો જજ કરશે પરંતુ એવું કોઇ નથી જે રજાઇ વગર જીવી શકે.' Devon Live સાથે વાત કરતા તેમણે કહ્યું, 'મારી રજાઇ સાથે મારો અનોખો સંબંધ છે. duvet હંમેશા મારી સાથે રહે છે અને મને હગ કરે છે. હું પોતાની રજાઇ સાથે એટલો પ્રેમ કરૂં છું કે લોકોને બોલાવીને આની સાથે લગ્ન કરવા માંગુ છું.' રજાઇ અને મહિલાનાં લગ્ન 10 ફેબ્રુઆરીનાં રોજ ડેવોનનાં ધ ગ્લોરિયસ આર્ટ હાઉસમાં થશે.

આ પણ વાંચો: સુરત : લગ્નની કંકોત્રીમાં રાફેલની માહિતી છાપનાર દુલ્હાને મોદીએ લખ્યો પત્ર

લગ્નમાં ડ્રેસ કોડ પણ રાખવામાં આવશે. તેમણે મહેમાનોને ગાઉન, પયજામો અને સ્લીપર પહેરીને આવવાનું કહ્યું છે.



સાથે ટેડી બિયર અને હોટ વોટર બોટલ્સ પણ લાવી શકો છો. જો વધારે ઠંડી લાગે તો તેઓ લગ્ન પછી રજાઇની સાથે હનીમૂન પર પણ જઇ શકે છે.
Loading...

આ પણ વાંચો: OMG: સિઝેરિયન ડિલીવરી બાદ ફાટી ગયું મહિલાનું પેટ, છતાં પતિએ કર્યુ આવું

સોશિયલ મીડિયામાં તેમનો આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકો મહિલાનાં અનોખા લગ્નને પસંદ કરે છે અને કેટલાક લોકો તેની પર હસી રહ્યાં છે.
First published: January 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626