Home /News /world /ICU ફૂલ, હોસ્પિટલોમાં સ્ટાફની કમી, અમેરિકાના અનેક રાજ્યો ઉપર coronaના ડેલ્ટા વેરિએન્ટનો કહેર

ICU ફૂલ, હોસ્પિટલોમાં સ્ટાફની કમી, અમેરિકાના અનેક રાજ્યો ઉપર coronaના ડેલ્ટા વેરિએન્ટનો કહેર

પ્રતિકાત્મક તસવીર

US coronavirus delta variant: અમેરિકાના (America) પાંચ સૌથી વધારે ટીકાકરણ (corona vaccination) લક્ષ્ય પ્રાપ્ત કરનાર રાજ્યોમાં ન્યૂ ઈંગ્લેન્ડ, વર્મોટ, કનેક્ટિકટ, મેઈન, રોડ આઈલેન્ડ અને મેસાચુ છે. જ્યારે ન્યૂ હેમ્પશાયરનું સ્થાન 10મું છે.

વધુ જુઓ ...
વોશિંગટનઃ અમેરિકામાં કોવિડ-19થી (covid-19 America) બચવા માટે રસીકરણના (corona vaccination) ઉચ્ચદર હોવા છતાં ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યના મોટાભાગના ભાગમાં કોરોના સંક્રમણ યાદ અપાવી રહ્યું છે કે કોરોના વાયરસનું ડેલ્ટા (coroanvirus delta variant) સ્વરૂપ કેટલું ઘાત છે. આ વિસ્તારની દરેક હોસ્પિટલોમાં આઈસીયુ (hospital ICU full) દર્દીઓથી (corona patient) ફૂલ થઈ ગયા છે. અને કર્મચારીઓની કમી જોવા મળી રહી છે. સરકારી કર્મચારી રસકરણ નહીં કરાવનારને રસી લગાવવા માટે અપીલ કરી રહ્યા છે કારણ કે હવે માનવામાં આવી રહ્યું છે કે 90 ટકા રસીકરણ બાદ સામુદાયિક પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ છે.

વર્મોટ રાજ્યમાં કોવિડ-19ના આંકડાઓ ઉપર નજર રાખનાર નાણાંકિય નિયામકના આયુક્ત માઈકલ પિસિયાકનું કહેવું છે કે આ સ્પષ્ટ રીતે અમને હતાશ કરનારી સ્થિતિ છે. અમે ઈચ્છીએ છીએ કે સ્કૂલમાં બાળકોને સુરક્ષિત રાખવા, અમે ઈચ્છીએ છીએકે અભિભાવક પોતાના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષાને લઈને ચિંતિત ન થાય.

એસોસિએટેડ પ્રેમના આંકડા પ્રમાણે અમેરિકાના પાંચ સૌથી વધારે ટીકાકરણ લક્ષ્ય પ્રાપ્ત કરનાર રાજ્યોમાં ન્યૂ ઈંગ્લેન્ડ, વર્મોટ, કનેક્ટિકટ, મેઈન, રોડ આઈલેન્ડ અને મેસાચુ છે. જ્યારે ન્યૂ હેમ્પશાયરનું સ્થાન 10મું છે. ત્યારબાદ કોઈના કોઈ કારણથી સેંકડો હજારો લોકોને રસી ન લગાવ્યો અને અસુરક્ષિત છે. મધ્ય મેસાચુસેટ્સમાં સૌથી મોટી સ્વાસ્થ્ય પ્રણાલી યુમાસ મેમોરિયલ હેલ્થના પ્રમુખે જણાવ્યું કે અત્યારે ક્ષેત્રીય હોસ્પિટલમાં ભર્તી થનારા દર્દીઓની સંખ્યામાં જૂનના મુકાબલે 20 ટકા વધી છે. હવે આઈસીયુમાં બેડ ખાલી નથી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

મહામારીના ઉભર્યા બાદ કનેક્ટિકટના ગવર્નરને આપેલી કટોકટી શક્તિઓની સમયને વધાર્યો છે. જેથી કરીને મહામારીની નવી લહેર સામે આસાનીથી લડી શકાય. વર્મોટમાં જ્યાં રસીકરણ વધારે છે ત્યાં દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનો દરમાં ઘટાડો આવ્યો છે. પરંતુ સપ્ટેમ્બર સૌથી ઘાત મહિનો સાબિત થયો છે. મેઈનમાં 22 સપ્ટેમ્બરે આશરે 90 દર્દીઓ આઈસીયુમાં દાખલ થયા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

મેઈનમાં 48 બેડ વાળા યાર્ક હોસ્પિટલમાં સંક્રામક રોગોને વિશેષજ્ઞ ડો.ગ્રેટચેન વોલ્પેએ કહ્યું કે ડેલ્ટા સ્વરૂપથી સંક્રમણના વધનારા મામલાઓના કારણે દર્દીઓની સારવારમાં મુશ્કેલીઓ આવી રહી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આનંદનગરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીને હેરાન કરવાની અદાવતમાં આધેડને ઉતાર્યો મોતને ઘાટ

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે અમેરિકામાં મહામારીથી મોતની સંખ્યા સાત લાખ પાર કરી ગઈ છે. અમેરિકાના દક્ષિણી ભાગમાં ડેલ્ટા સ્વરૂપના સંક્રમણથી મોતને કેન્દ્ર બન્યું છે. જ્યારે ન્યૂ ઈંગ્લેન્ડમાં મામલા વધી રહ્યા છે.
First published:

Tags: Coroanvirus, Coronavirus in America, United states of america

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો