Home /News /world /પત્ની પ્રેમી સાથે હોટલના પાર્કિંગમાં કારમાં જ બાંધતી હતી સંબંધ, અચાનક પતિએ પકડી, આપી જોરદાર સજા
પત્ની પ્રેમી સાથે હોટલના પાર્કિંગમાં કારમાં જ બાંધતી હતી સંબંધ, અચાનક પતિએ પકડી, આપી જોરદાર સજા
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock
wife love affair caught:એક પતિએ પોતાની (husband) પત્નીને હોટલના પાર્કિંગમાં (wife caught in hotel parking) જ કારની અંદર પરપુરુષ સાથે શરીર સંબંધ બાંધતા જોઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા પતિએ ત્યાંજ (husband beats wife) પત્નીને સજા આપી દીધી હતી.
world news: પતિ પત્ની અને વોના (Pati patni aur woh) કિસ્સાઓ છાસવારે બનતા રહે છે ત્યારે આવા કિસ્સાઓનો કરુણ અંજામ આવતો હોય છે. પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ ભારતમાં (love affair in india) જ બને છે એવું નથી વિદેશોમાં પણ આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકામાંથી (America news) પ્રકાશમાં આવ્યો હતો. અહિં એક પતિએ પોતાની પત્નીને હોટલના પાર્કિંગમાં (wife caught in hotel parking) જ કારની અંદર પરપુરુષ સાથે શરીર સંબંધ બાંધતા જોઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા પતિએ ત્યાંજ (husband beats wife) પત્નીને સજા આપી દીધી હતી.
ઘટના અંગે વાત કરીએ તો અમેરિકાના મેરીલેન્ડ ખાતે એક વ્યક્તિ પર સતત કેટલાય વર્ષો સુધી પોતાની પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ આરોપી વ્યક્તિએ પોતાની પત્નીને સિલ્વેનિયાની એક હોટેલ પાસે ઉભેલી કારની અંદર અન્ય એક વ્યક્તિ સાથે સંબંધ બાંધતા જોઈ લીધી હતી. ત્યાર બાદ આરોપી પતિ પોતાની પત્નીને સજા આપવા માટે કેટલાય વર્ષો સુધી તેના સાથે નિર્દયતાથી મારપીટ કરતો રહ્યો હતો.
પોલીસ ફરિયાદ પ્રમાણે 34 વર્ષીય વિલિયમ એટકિંસનને 21 સપ્ટેમ્બરના રોજ પોતાની પત્નીના ફોનમાંથી અનેક વીડિયો કોલ આવ્યા હતા. વીડિયો કોલમાં પોતાની પત્નીને અન્ય કોઈ સાથે જોઈને તે તરત જ હોટેલના પાર્કિંગ તરફ ગયો હતો. સમરસેટમાં બેસ્ટ વેસ્ટર્ન પહોંચ્યા બાદ તેણે પોતાની 32 વર્ષીય પત્નીને તેના કથિત પ્રેમી સાથે સંબંધ બાંધતા ઝડપી લીધી હતી જેથી તે રોષે ભરાયો હતો.
તેણે ત્યાં જ પોતાની પત્ની અને તેના પ્રેમી સાથે મારપીટ કરી હતી. ત્યાર બાદ તે મહિલાનો પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને એટકિંસન પોતાની પત્નીને ઘાયલ અવસ્થામાં છોડીને નીકળી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને તે મહિલા નશાની હાલતમાં મળી આવી હતી.
તે મહિલાને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેના નાક, મોઢા, ચહેરા પરથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. તે સિવાય તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી અને તે રડતાં રડતાં મદદ માગી રહી હતી.
એટકિંસનના કહેવા પ્રમાણે તેની પત્ની પોતાના પ્રેમી સાથે મળીને અશ્લીલ વીડિયો કોલ કરીને તેને ઉશ્કેરી રહી હતી. બાદમાં તેણે પોતે આ મામલે અનેક વખત પત્નીની મારપીટ કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર