Home /News /world /પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

પત્ની છાસવાર કહેતી હતી કે તે મહિલા સાથે સંબંધ બાંધવા માંગે છે. પરંતુ તે સમયે તેને એવું લાગતું હતું કે તે એક કલ્પના માત્ર જ છે. તેને ન્હોતી ખબર કે પત્ની આટલી ગાળ વધી શકે છે.

લંડનઃ એક પતિ (husband) ત્યારે પરેશાન થયો જ્યારે તેને જાણવા મળ્યું કે તેની પત્નીએ પોતાની મહિલા મિત્ર (wife friend and husband) અને તેના પતિ સાથે આડા સંબંધો (wife love affair) બાંધ્યા હતા. પતિને પોતાની પત્ની ઉપર ત્યારે શંકા ગઈ જ્યારે બાથરૂમમાંથી (Bathroom) પ્રેગ્નેશી ટેસ્ટ કિટ (Pregnancy Test Kit) મળી હતી. ત્યારે પતિ વિચારમાં પડી ગયો હતો કે પત્નીને ટેસ્ટ કિટની શું જરૂર પડી શકે કારણે પતિ નશબંધી (Vasectomy) કરાવી ચૂક્યો હતો.

પત્નીએ કબૂલ્યો પોતાનો ગુનો
ધ સનમાં છપાયેલી એક રિપોર્ટ પ્રમાણે પીડિત પતિની ઉંમર 40 વર્ષ છે જ્યારે તેની પત્નીની ઉમર 38 વર્ષ છે. પતિએ કહ્યું કે તેની પત્ની સાથે તેના સારા સંબંધો હતો. તે તેની પત્ની ઉપર ખુબ જ વિશ્વાસ કરતો હતો. પરંતુ તેના પગ નીચેથી ત્યારે જમીન સરકી ગઈ જ્યારે તેની પત્નીએ ખુદ કબૂલ્યું કે તેના મહિલા દોસ્ત અને તેના પતિ સાથે શરીર સંબંધ બાંધી ચૂકી છે.

સંબંધો વિશે પત્ની વ્યક્ત કરી ચૂકી હતી ઈચ્છા
પીડિત પતિએ વધુમાં જણાવ્યું હતું કે, તેની પત્ની છાસવાર કહેતી હતી કે તે મહિલા સાથે સંબંધ બાંધવા માંગે છે. પરંતુ તે સમયે તેને એવું લાગતું હતું કે તે એક કલ્પના માત્ર જ છે. તેને ન્હોતી ખબર કે પત્ની આટલી ગાળ વધી શકે છે.

આ પણ વાંચોઃ-મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલ

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.

મહિલાના પતિએ કહ્યું કે તેની પત્ની સાઇકલિંગના બહાને વધારે સમય ઘરથી બહાર રહેતી હતી. અને આ દરમિયાન તેણે દગો આપ્યો હતો. તેણે પોતાની મહિલા મિત્ર અને તેના પતિ સાથે સંબંધ બાંધ્યા હતા.

" isDesktop="true" id="1105978" >



આવી રીતે ફૂટ્યો ભાંડો
જ્યારે વ્યક્તિએ પોતાની પત્નીને પૂછ્યું કે તેણે બેવફાઈ કરી છે ત્યારે પત્નીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેણે જણાવ્યું કે તે માત્ર પોતાની મહિલા મિત્ર સાથે ઉંઘી હતી. પરંતુ જ્યારે પતિએ સાચું બોલવા માટે વધારે ભાર આપ્યો તો તેણે કહ્યું કે તેણે પોતાની મિત્રના પતિ સાથે પણ શરીર સંબંધ બાંધી ચૂકી છે. પત્નીની કબૂલાત બાત પતિએ કહ્યું કે હવે તે પોતાની પત્ની ઉપર વિશ્વાસ ન કરી શકે.
First published: