પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું - તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો
પીએમ મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતના આ પગલાથી તે લોકોને પરેશાની થઈ રહી છે જે પોતાનો દેશ સંભાળી શકતા નથી
પીએમ મોદીએ કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી
હ્યુસ્ટનમાં પીએમ મોદીએ કહ્યું -70 વર્ષથી ભારતમાં એક કાયદો હતો, જેને ભારતે થોડા દિવસો પહેલા જ ફેરવેલ આપી દીધી છે. આ ફેરવેલ આર્ટિકલ 370 છે