Home /News /world /

પાકિસ્તાન : તાલિબાનના ગોડફાઘર મૌલાના સમીઉલની હત્યા

પાકિસ્તાન : તાલિબાનના ગોડફાઘર મૌલાના સમીઉલની હત્યા

તાલિબાનના ગોડફાઘર મૌલાના સમીઉલની હત્યા

પુત્ર હમીદુલે હકે કહ્યું હતું કે તે જ્યારે રુમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે તેમની ચાકુથી હત્યા કરી દેવામાં આવી

    તાલિબાનના ગોડફાધર અને પાકિસ્તાનના પૂર્વ સીનેટર મૌલાના સમીઉલ હકની શુક્રવારે સાંજે હત્યા કરી દેવામાં આવી છે. સમીઉલની હત્યા પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં થઈ હતી. તેના પુત્ર હમીદુલે હકે કહ્યું હતું કે તે જ્યારે રુમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે તેમની ચાકુથી હત્યા કરી દેવામાં આવી હતી.

    હમીદુલે કહ્યું હતું કે તેમનો ડ્રાઇવર હક્કાની બહાર ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો તો મૌલાના સમીઉલ લોહીથી લથપથ પડ્યા હતા. તે હવે જીવિત નથી.

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મૌલાનાનો સુરક્ષાકર્મી પણ ગંભીર રુપથી ઈજાગ્રસ્ત થયો છે. તે ખૈબર પશ્તુનવાના અકોરા ખટક કસ્બામાં ઇસ્લામિક સંગઠન દારુલ ઉલુમ હક્કાનિયાના મુખીયા હતો. આ સિવાય કટ્ટરપંથી રાજનીતિક દળ જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-સમીનો પ્રમુખ પણ હતો.

    આ પણ વાંચો - Video: ડ્રાઇવર અને મહિલા વચ્ચેની મારપીટમાં બસ નદીમાં પડી, 13 લોકોના મોત
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rawalpindi

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन