વીડિયોમાં વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે રમતી મહિલા દેખાઇ, 3 વર્ષની જેલ

News18 Gujarati
Updated: December 29, 2018, 12:12 PM IST
વીડિયોમાં વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે રમતી મહિલા દેખાઇ, 3 વર્ષની જેલ
ઇજિપ્તની મહિલાની ધરપકડ

મનસૌરા સિટીની કોર્ટે બસ્મા અહમદ નામની મહિલાને વ્યભિચારમા વધારો કરવા અને સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવા બદલ દોષી કરાર ઠેરવી

  • Share this:
ઇજિપ્ત: અહીંની એક કોર્ટે વાંદરા સાથે યોન શોષણનાં આરોપમાં એક 25 વર્ષની મહિલાને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. સ્થાનિક અખબાર અલ અહરામની રિપોર્ટ અનુસાર આ મહિલાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક પેટ શોપની અંદર વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે રમતી નજર આવે છે.

ઇજિપ્તની મનસૌરા સિટીની કો્ટે બસ્મા અહમદ નામની આ મહિલાને વ્યભિચારમા વધારો કરવા અને સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવા બદલ દોષી કરાર ઠેરવી હતી. આ મહિલાને ઓક્ટોબર મહિનામાં વાંદરા સાથે અશ્લિલ હરકત કરવા બદલ ધરપકડ થઇ હતી.

ઓક્ટોબરમાં મહિલાનો 90 સેકેન્ડનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલા પેટ શોપમાં વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટને અડતી અને તેનાં ઉપર સેક્સુઅલ જોક્સ બોલતી નજર આવે છે. તો આસપાસ હાજર લોકો મહિલાઓની આ હરકત પર હસતાં નજર આવે છે. કોર્ટમાં મહિલાએ સ્વિકાર કર્યુ છે કે, તેણે આવી હરકત કરી હતી. તેણે તેમ પણ ઉમેર્યુ હતું કે, તેને આમાં કંઇજ અભદ્ર લાગ્યુ ન હતું. તે ફક્ત વાંદરાને ગલીપચી કરી રહી હતી.

આ પણ વાંચો
-બાથરુમમાં ન્હાવા ગઇ પત્ની, પતિએ કર્યુ આ ભયાનક કામ
-બહેનપણી સાથે લગ્ન કરવા કરાવ્યું સેક્સ ચેન્જ, હવે લગ્નની ના પાડી દીધીઆપને જણાવી દઇએ કે ભારતમાં પણ આર્ટિકલ 377 હેઠળ જાનવર સાથે સંબંધ બાંધવા અપ્રાકૃતિક કૃત્યની શ્રેણીમાં આવે છે.અને તે દંડનીય અપરાધ છે. સાર્વજનિક જગ્યા પર અભદ્ર હરકત અંગે પણ ભારતીય કાયદા હેઠળ સજાને પાત્ર ગુનો છે.
Published by: Margi Pandya
First published: December 29, 2018, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading