પુત્રી સાથે રેપ કરનાર પિતાનો દાવો પત્ની સમજી ભૂલથી બનાવ્યા હતો સંબંધ

ઘટનામાં દોષિત સાબિત થયેલા વ્યક્તિને અઢી વર્ષની સજા સંભળાવવામાં આવી

News18 Gujarati
Updated: January 12, 2019, 10:28 PM IST
પુત્રી સાથે રેપ કરનાર પિતાનો દાવો પત્ની સમજી ભૂલથી બનાવ્યા હતો સંબંધ
પુત્રી સાથે રેપ કરનાર પિતાનો દાવો પત્ની સમજી ભૂલથી બનાવ્યા હતો સંબંધ (પ્રતિકાત્મક ચિત્ર)
News18 Gujarati
Updated: January 12, 2019, 10:28 PM IST
ડેનમાર્કમાં એક પિતાએ એવી હરકત કરી છે જેના કારણે પિતા-પુત્રીના સંબંધને લજવ્યા છે. 50 વર્ષના વ્યક્તિએ પોતાના લગ્નની રાત્રે પુત્રીનો રેપ કર્યો હતો. પિતાનો દાવો છે કે તેને લાગ્યું કે તે પોતાની પત્ની સાથે સેક્સ કરી રહ્યો છે. ઘટનામાં દોષિત સાબિત થયેલા વ્યક્તિને અઢી વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

આ ઘટના ઓગસ્ટ 2018માં ડેનમાર્કના કોલ્ડિંગમાં થઈ હતી. આરોપીએ પોતાના લગ્નનું રિસેપ્શન આપ્યું હતું. આ દરમિયાન પ્રથમ લગ્નથી થયેલી પુત્રી (20 વર્ષ) પણ સામેલ હતી. પિતા-પુત્રી ઘણા વર્ષોથી એક-બીજાના સંપર્કમાં ન હતા. બંને 2017ના રોજ ક્રિસમસ પર મળ્યા હતા અને પિતાએ પુત્રીને પોતાના લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ બની શકે છે વર્લ્ડ બેન્કની આગામી અધ્યક્ષ

ધ સનના રિપોર્ટ પ્રમાણે કોર્ટમાં બતાવ્યું છે કે પુત્રીએ ઘણો દારુ પીધો હતો અને એટલા બધા નશામાં હતી કે તે પોતાના રુમ સુધી પણ પહોંચી શકી ન હતી. તેણે બ્રાઇડલ સૂટ પહેર્યો હતો. તેના પિતા અને કેટલાક અન્ય મહેમાને તેને બેડ ઉપર પહોંચાડી હતી. આ પથી પિતા પોતાની પુત્રી અને નવી પત્ની સાથે ઉંઘી ગયા હતા. તેના પિતાનો દાવો છે કે મને કશું જ યાદ નથી કે તે રાતે શું બન્યું હતું. તેણે પોતાની પુત્રી સાથેના આરોપને ફગાવી દીધા હતા.

કોર્ટમાં થયેલી દલીલ પ્રમાણે તેણે સવારે 4 અને 4.45 વચ્ચે પોતાની પુત્રી સાથે રેપ કર્યો હતો. જ્યારે પુત્રીએ તેનો વિરોધ કર્યો તો તેણે પુત્રી સાથે મારપીટ કરી હતી. પુત્રી એટલા નશામાં હતી કે તે વિરોધ પણ કરી શકી ન હતી. જોકે ઘટના ના કેટલાક દિવસો પછી પિતાએ પુત્રીને મેસેજ મોકલીને માફી માંગી હતી અને કહ્યું હતું કે તેને લાગ્યું કે હું પોતાની પત્ની સાથે સેક્સ કરી રહ્યો છું. આ ઘટના પછી પુત્રીએ પિતા સાથે સંપર્ક ખતમ કરી દીધો છે.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...