પુરુષોમાં જીવલેણ બીમારી 'વેક્સાસ' ફેલાવાનો ખતરો! રોજ તાવ આવવા સહિત આવા છે લક્ષણો

News18 Gujarati
Updated: October 29, 2020, 7:05 PM IST
પુરુષોમાં જીવલેણ બીમારી 'વેક્સાસ' ફેલાવાનો ખતરો! રોજ તાવ આવવા સહિત આવા છે લક્ષણો
પ્રતિકાત્મક તસવીર

અમેરિકાની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના શોધકર્તાઓએ આ બીમારીને વેક્સાસ નામ આપ્યું છે.

  • Share this:
વોશિંગ્ટનઃ અમેરિકામાં વૈજ્ઞાનિકોના (American Scientists) અધ્યન દરમિયાન તેમને એવી આનુવાંશિક બીમારી (Genetics Disease) જાણવા મળી હતી જેનાથી હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ બીમારીથી 40 ટકા દર્દીઓમાં નસોમાં લોહી જામી જાય છે. રોજ તાવ આવવો અને ફેફસાંની મુશ્કેલીઓ જેવા લક્ષણો સામે આવ્યા હતા. જે આ બાધાના મોતનું કારણ હતું. અમેરિકાની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના શોધકર્તાઓએ આ બીમારીને વેક્સાસ (Vexas) નામ આપ્યું છે.

અધ્યન દરમિયાન શોધકર્તાઓએ સરખા લક્ષણોવાળા લોકોના સામૂહિકૃત કરવા અને શોધની જગ્યાએ 2,500 લોકોના આનુવાંશિક પાસાની શોધ કરી હતી. જેમાં ગૈર નૈદાનિક સોજોના સમસ્યાને વ્યાપક લક્ષણો મળ્યા હતા. NHGRIમાં ક્લિનિકલ ફેલો ડો. ડેવિડ બી.બેકના જણાવ્યા પ્રમાણે અમારી પાસે અનેક એવા દર્દી હતા જે સોજાની સમસ્યાથી પીડાતા હતા. અમે તેમની સારવાર કરવામાં અસમર્થ હતા.

અમે આ બીમારીની સારવાર કરવા માટે વિપરીત નુસ્ખા અપનાવ્યા હતા. અમે લક્ષણો ઉપર ધ્યાન ન આપતા આની સારવાર માટે આનુવાંસિક રીતે ઓળખ કરી. પછી અમે વ્યક્તિગત રૂપથી જીનોમનું અધ્યયન કર્યું અને પરિણામ તમારી સામે છે.

આ પણ વાંચોઃ-Diwali 2020ના અવરસ પર Electric કાર અને સ્કૂટર ખરીદવા ઉપર 3 દિવસમાં જ મળશે સબસિડીના પૈસા, જાણો કેવી રીતે

મહિલાઓને કોઈ ડર નથી
આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ મધ્યમ આયુ વર્ગના ત્રણ પુરુષોના જીનોમમાં સમાન ઉત્પરિવર્તનની ઓળખ કથઈ. જેને યુબીઆઈ1 (UBA1) કહેવામાં આવે છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ વધુ 22 વ્યક્તિઓની ઓળખ કરી હતી. જેમાં તાવ અને લોહી જામવા જેવા સમાન લક્ષણો પણ દેખાયા હતા. પરંતુ શોધકર્તાઓને આશંકા છે કે વેક્સાસ બીમારી માત્ર પુરુષોમાં જ દેખાઈ છે કારણ કે આ એક્સ ગુણસૂત્રોથી જોડાયેલી છે. જે પુરુષોમાં માત્ર એક જ હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓમાં આની સંખ્યા વધારે હોવાના કારણે તેઓ સુરક્ષિત છે.આ પણ વાંચોઃ-સાવધાન! સુરતમાં લેસપટ્ટીનો વેપારી બન્યો હનીટ્રેપનો શિકાર, શરીરસુખ માણવા જતાં બે લાખ રૂપિયા ગુમાવ્યા, કેવી રીતે ફસાયો?

આ પણ વાંચોઃ-covid-19 અંગે વિશ્વ માટે મોટી રાહત! ઉધરસ કે છીંક ખાવાથી નથી ફેલાતો corona, અભ્યાસમાં દાવો

વૈજ્ઞાનિકોની નવી શોધ ઉપયોગ
આ શોધનો એક લેખ છપાયા બાદથી વધુ 25 દર્દીઓ મળ્યા છે. પરંતુ શોધના લેખકોનું કહેવું છે કે આની સંખ્યા વધી પણ હોઈ શકે છે. એનબીએસના એક સમાચાર પ્રમાણે અમેરિકામાં 125 મિલિયન લોકોમાં આ પ્રકારની સમસ્યાથી લડી રહ્યા છે.લેખમાં જ છપાયેલા શોધ ટીમથી અલગ લેહડ એન્ડ મેરી ક્લયેર કિંગના એક શોધકર્તા ડોક્ટર એફ્રેટના જણાવ્યા પ્રમાણે આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોની આ નવી શોધ આ બીમારીના સુગમ ઈલાજ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
Published by: ankit patel
First published: October 29, 2020, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading