મહિલાએ વોશિંગ્ટનના સેનેટર ઉપર લગાવ્યો રેપનો આરોપ

News18 Gujarati
Updated: September 29, 2018, 2:17 PM IST
મહિલાએ વોશિંગ્ટનના સેનેટર ઉપર લગાવ્યો રેપનો આરોપ
પ્રતિકાત્મક તસવીર

અમેરિકાની એક મહિલાએ ત્યાંના એક સેનેટર એટલે કે જનપ્રતિનિધ ઉપર રેપનો આપોલ લગાવ્યો છે.

  • Share this:
અમેરિકાની એક મહિલાએ ત્યાંના એક સેનેટર એટલે કે જનપ્રતિનિધ ઉપર રેપનો આપોલ લગાવ્યો છે. તેણે 11 વર્ષ પહેલા તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે તેણે એક ટ્વીટ દ્વારા કાંડેસ ફેબરે કહ્યું કે રિપબ્લિકન પાર્ટીના જનપ્રતિનિધિ જો ફેનને 2007માં એ રાત્રે દુષ્કર્મ આચર્યું જ્યારે તે વોશિંગ્ટન ડીસીના જોર્જટાઉન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થઇ હતી.

મહિલાએ કહ્યું કે, ગુરુવારે ઉચ્ચતમ ન્યાયાલયના જજ પદ માટે પસંદ પામેલા બ્રેટ કાવાનાહ ઉપર આરોપો ઉપર થઇ રહેલા ટેલિવિઝન પ્રસારણને જાયા બાદ પોતાને રોકી ન શકી. તેમણે એ સમયે જ નક્કી કર્યું કે, હવે ચુપ નથી રહે.

તેમણે ટ્વિટનો સહારો લીધો કે, બહુ ચુપ રહી લીધું હવે વધારે નહીં. 11 વર્ષ પહેલા ફેનને મારા ઉપર રેપ કર્યો હતો. જોકે, ફેનને આ આરોપને સ્પષ્ટ નકારતા તપાસની માંગ કરી હતી.

બીજી તરફ ફેબરે જણાવ્યું કે ,મે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ ક્રિસ્ટીન બ્લેજી ફોર્સથી પ્રેરિત હતી. કેલિફોર્નિયામાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ફોર્ડને સેનેટની ન્યાયિક સમિતિએ ગુરુવારે જણાવ્યું કે, કાવાનાહએ એ સમયે તેમનું શારીરિક શોષણ કર્યું જ્યારે તેઓ બંને કિશોરાવસ્થામાં હતા.
First published: September 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading