આને કહેવાય ગુજરાતી! અમેરિકાની પોલીસને કરાવ્યા 'ચાર ચાર બંગડી..' પર ગરબા, જુઓ VIDEO

News18 Gujarati
Updated: October 16, 2018, 1:27 PM IST
આને કહેવાય ગુજરાતી! અમેરિકાની પોલીસને કરાવ્યા 'ચાર ચાર બંગડી..' પર ગરબા, જુઓ VIDEO
અમેરિકાની પોલીસના ગરબા

ગુજરાતીઓએ અમેરિકાની પોલીસને કિંજલ દવેનાં વર્લ્ડ ફેમસ સોન્ગ 'ચાર ચાર બંગળીવાળી ગાડી' પર ગરબા કરાવતા નજર આવે છે

  • Share this:
કહેવાય છે ને કે 'જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' આ કહેવતને સાચો ઠેરવતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં અમેરિકન પોલીસ ગુજરાતી ગ્રુપ જોડે અમેરિકાનાં કોઇ શહેરમાં ગરબા લેતા નજર આવે છે. હાલમાં તે કહેવું મુશ્કેલ છે કે આ વીડિયો અમેરિકાનાં કયા વિસ્તારનો છે. પણ પોલીસનાં કપડાં પરથી ચોક્કસ કહી શકાય છે કે આ વીડિયો અમેરિકાનો છે.

ત્યારે એક નહીં બે અમેરિકન પોલીસ ગુજરાતી ગ્રુપ સાથે ગરબા લેતા નજર આવે છે. તેઓ પણ ગુજરાતી સુપર હિટ સોન્ગ ચાર ચાર બંગડી વાળી ગાડી...ને એન્જોય કરી રહ્યાં હોય તેમ આ વીડિયોમાં નજર આવી રહ્યું છે.ગુજરાતીઓએ અમેરિકાની પોલીસને કિંજલ દવેનાં વર્લ્ડ ફેમસ સોન્ગ 'ચાર ચાર બંગળીવાળી ગાડી' પર ગરબા કરાવતા નજર આવે છે
First published: October 16, 2018, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading