Home /News /world /5 સ્ટાર હોટલમાં મહિલાએ રૂમ બૂક કરાવ્યો, અંધારામાં મહિલાના થયા બુરા હાલ, લાઈટ કરીને જોયું તો ચોંકી ગઈ

5 સ્ટાર હોટલમાં મહિલાએ રૂમ બૂક કરાવ્યો, અંધારામાં મહિલાના થયા બુરા હાલ, લાઈટ કરીને જોયું તો ચોંકી ગઈ

મહિલાની ફાઈલ તસવીર

OMG news:સારાહ પોતાની ફેમિલી સાથે મેક્સિકો ફરવા માટે ગઈ હતી. જ્યાં તેણે પોતાની ફેમિલી સાથે ફાઈવ સ્ટાર (Sarah Finch) હોટલમાં બૂકિંગ કરાવ્યું હતું. પરંતુ તેને ખબર ન્હોતી કે આ તેના માટે કડવો અનુભવ બની જશે.

  shocking: સામાન્ય રીતે મોંઘી હોટલમાં આરામ કરવા માટે બુકિંગ કરે છે જેટલી મોટી હોટલ તેની એટલી વધારે સુવિધાઓ. આમા 5 સ્ટાર હોટલ સૌથી લગ્ઝરિયર માનવામાં (5 Star Hotel Worst Experience) આવે છે. મોંઘા તો હોય છે પરંતુ પોતાની ફેસિલિટીના કારણે લોકો વધારે ચાર્જ આપવા માટે સહેજ પણ ખચકાતા નથી. પરંતુ જો તમે પૈસા ખર્ચવા છતાં પણ હોટલમાં ખુબ જ અસુવિધા હોય તો? આવો એક ખરાબ અનુભવ સાઉથ વેલ્સમાં (South Wales) રહેનારી સારાહ ફિંચને થયો હતો. સારાહ પોતાની ફેમિલી સાથે મેક્સિકો ફરવા માટે ગઈ હતી. જ્યાં તેણે પોતાની ફેમિલી સાથે ફાઈવ સ્ટાર (Sarah Finch) હોટલમાં બૂકિંગ કરાવ્યું હતું. પરંતુ તેને ખબર ન્હોતી કે આ તેના માટે કડવો અનુભવ બની જશે.

  બે બાળકોની માતા સારાહે પોતાના પરિવાર માટે 5 સ્ટાર હોટલ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ તેમના ઉપર માંકડનો હુમલો થયો હતો. સારાહે હોટલ ઉપર ગંદગી અને કીડાઓ વચ્ચે સુવડાવવાનો આરોપ લગાવ્યો હતો. આખી રાથ મહિલાના શરીરને માંકડે કરડી ખાધું હતું. પરંતુ એક વર્ષની પુત્રીનું આખું શરીર લાલ લાલ થઈ ગયું હતું.

  વેલ્સ ઓનલાઈનને આપેલા ઈન્ટરવ્યૂમાં સારાહે જણાવ્યું હતું કે, બેડમાં અસંખ્ય માંકડો છૂપાયેલી હતી. આંધારામાં તેનો આખો પરિવારે કરડ્યાં હતાં. જ્યારે અચાનક લાઈટ ઓન કરી તો તેને જોયું કે પથારીઓ ઉપર માંકડનું સામ્રાજ્ય હતું.

  આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

  મહિલાના આખા શરીરે માંકડે હુમલો કરીને ખરાબ હાલત કરી
  સારાહે જણાવ્યું કે હોટલમાં રોકાયેલા અન્ય 12 લોકોએ પણ સમસ્યા અંગે જણાવ્યું હતું. સારાહની પુત્રીને સૌથી વધારે તકલીફ થઈ હતી. તેના હાથ અને મોંઢા પર માંકડે સૌથી વધારે કરડ્યા હતા.

  આ પણ વાંચોઃ-માતાની ક્રૂરતાનો live vieo! બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

  શરીર ઉપર થયેલા નિશાન


  ઘરે પરત ફર્યા બાદ પરિવારે પોતાના સામાનને અલગ તડકામાં રાખ્યો હતો. આ સાથે જ પોતાની ફેમિલીને મેડિકેશન ઉપર નાંખ્યું જેથી કરીને માંકડની બળતડા ઓછી કરી શકાય. ખુદ સારાહના માંકડને માંકડને ખુબ કરડ્યા હતા.

  આ પણ વાંચોઃ-Tarot Yearly predictions: ટેરો વાર્ષિક રાશિફળ: કેવું જશે વિક્રમ સંવંત 2078નું આપનું વર્ષ? કયો નંબર રહેશે લકી, કયો કલર ફળશે?

  શરીર ઉપર થયેલા નિશાન


  સારાના કહેવા પ્રમાણે, તે આરામ કરવાના ઈરાદાથી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી. પરંતુ તેને ઓછી ખબર હતી કે તે તેના માટે દુઃસ્વપ્ન સાબિત થશે. તેની રજાઓ તો બગડી જ પરંતુ તેની તબિયત પણ બગડી. સારાએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો છે.

  આ પણ વાંચોઃ-માતા-પિતા સાવધાન! સુરતઃ ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું, ભારે ઝાડા-ઉલટી થતાં મોત 

  વેકેશનમાં 10 દિવસ વિતાવવાના ઈરાદાથી મેક્સિકો ગયેલો આ પરિવાર હવે 5 સ્ટાર હોટલના નામથી ડરી ગયો છે. આ પોસ્ટ પર લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: OMG News, World news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन