ન્યૂઝ18 ગુજરાતી: બ્રેડની વધતી કિંમતોના વિરોધમાં સુદાનમાં હિંસા ભડકી ઉઠી, જેમાં 19 લોકોનાં મોત થયા અને 219 લોકો ઘાયલ થયા છે. લોકો સરકારની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા, આ દરમિયાન સુદાનની એન્ટી-રાયટ પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું.
સુદાન સરકારે ગુરુવારે જણાવ્યું કે મરાનારાઓમાં બે સુરક્ષાકર્મી પણ સામેલ છે. સરકારી પ્રવક્તા બોશરા જુમાએ ટીવી પર જણાવ્યું કે ઘટનાઓમાં બે સુરક્ષાકર્મીઓ સહિત 19 લોકો માર્યા ગયા છે. 219 લોકો ઘાયલ થયા છે.
AFP: 19 killed in Sudan in protests over price of bread in the country.