Home /News /world /

18 વર્ષની છોકરીએ 19 વર્ષના છોકરા પર ગુજાર્યો બળાત્કાર

18 વર્ષની છોકરીએ 19 વર્ષના છોકરા પર ગુજાર્યો બળાત્કાર

એક એવા સમાચાર આવી રહ્યાં છે, તે વાંચીને તમે પણ આશ્ચર્યમાં રહી જશો. અમેરિકામાં એક 18 વર્ષની છોકરી પર ચાકુની અણીએ 19 વર્ષના છોકરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે. એમ લાઈવ ડોટ કોમના રિપોર્ટ અનુસાર આરોપી છોકરીની ઓળખ લેસ્ટિન મેરી સ્મિથ તરીકે થઈ છે જે સાગીનાથ ટાઉનની રહેવાસી છે.


આરોપીને સોમવારે એટલે કે, 20 નવેમ્બરે કોર્ટે સજા સંભળાવતા જણાવ્યું હતું કે, આરોપી છોકરીએ ગંભીર અધમ કૃત્ય કર્યું છે. સ્મિથએ પીડિતની કારને પણ ભારે નુકસાન પહોંચાડયું હોવાના કારણે તેથી તેને એક હજાર ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બળાત્કારની આરોપી લેસ્ટિન મેરી સ્મિથ 313 દિવસની સજા સંભળાવવામાં આવી છે. જેલમાં તેણે જીપીએસ ડિવાઈસ પહેરવી પડશે. આ પહેલાં પણ ખૂબ જ નફરતપાત્ર ગુના માટે સ્મિથ જેલ જઈ આવી છે. વકીલ મારફતે સ્મિથે જજને જેલમાં નહીં મોકલવવા વિનંતી કરતો પત્ર પણ આપ્યો છે.


આ બનાવ 11 જાન્યુઆરીએ બન્યો હતો. મળેલી સત્તાવાર માહિતી અનુસાર ચાકુની અણીએ તેણે બળાત્કાર કર્યો હતો. સ્મિથે પીડિત છોકરાની સેક્સ ટેપ પણ બનાવી હતી. જે હાલમાં વાઇરલ થઈ રહી છે.


છોકરએ જણાવ્યું હતું કે, પાર્કિંગમાં પોતાની કાર પાસેથી પ્રસાર થઈ રહેલ સ્મિથ બળજબરીથી તેની કારમાં ઘૂસી ગઈ અને તેની મારા માર્યો હતો. તેને મારો મોબાઈલ પણ છીનવી લીધો હતો. તેને મારા માંઢા પર પંચમારી ગળા પર ચાકુની અણી રાખીને મારી સાથે પાછલી સીટ પર ઓરલ સેક્સ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેનો વીડિયો પણ તેને ઉતારી લીધો હતો.


આ પહેલાં એક મહિલા દસ પુરુષો સાથે બળાત્કારના આરોપમાં પકડાઈ છે. આ મહિલાનું નામ વલેરિયા છે. તે પુરુષને નશો કરાવી બેભાન કરી દેતી હતી. 9 પુરુષોમાં મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.

First published:

Tags: 18-year-old girl raped, US

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन