તમારા આધાર કાર્ડની સુરક્ષા વધારવા માટે UIDAIએ કર્યો મોટો ફેરફાર

આ અંગે UIDAIએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તમે સરળતાથી તમારા રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરની મદદથી UIDAIની આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. આ એપ iOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ (Android Platform) ઉપર ઉપલબ્ધ છે.

આ અંગે UIDAIએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તમે સરળતાથી તમારા રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરની મદદથી UIDAIની આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. આ એપ iOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ (Android Platform) ઉપર ઉપલબ્ધ છે.

  નવી દિલ્હીઃ તમારા આધાર અંગે ડિટેલ ડાઉનલોડ કરવાની સુવિધાને વધારવા માટે સુરક્ષાએ નવી એપ લૉન્ચ (aadhaar App) કરી છે. આ અંગે UIDAIએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તમે સરળતાથી તમારા રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરની મદદથી UIDAIની આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. આ એપ iOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ (Android Platform) ઉપર ઉપલબ્ધ છે. આ એપમાં આધાર કાર્ડધારકનું રજીસ્ટર્ડ, નામ, જન્મતારીખ, જેન્ડર, એન્ડ્રેસ અને ફોટોગ્રાફ અંગે ડેટા ઉપલબ્ધ રહેશે.

  UIDAI તરફથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'હવે તમે પહેલાથી ડાઉનલોડ કરેલા એમઆધાર એપને અન ઈન્સ્ટોલ કરીએ. આની જગ્યાએ તમે નવી આધાર એપને ડાઉન લોડ કરો. આ ટ્વીટમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ એપ ડાઉનલોડ કરવાની લિંક પણ આપી છે.'

  એક અન્ય ટ્વીટમાં આ નવી એપ અંગે જણાવતા લખ્યું છે કે, આ આધાર સેવાઓ માટે બે પ્રકારના સેક્શન હશે. પહેલું સેક્શનનું નામ આધાર સર્વિસેઝ ડેશબોર્ડ છે. આ સેક્શન કોઈપણ આધાર કાર્ડ ધારકના તમામ આધાર ઑનલાઈન સેવાઓ સાથે સિંગલ વિન્ડો એપ્લિકેબલ છે.

  બીજા સેક્શનનું નામ માઈ આધાર સેક્શન છે. આ સેક્શનમાં તમે જે આધાર પ્રોફાઈલને એડ કરશો એને પોતાની જરૂરત અને સુવિધાના હિસાબથી પર્સનલાઈઝ કરી શકાશે.

  UIDAIથી આ એપની સૌથી સારી બાબત તો એ છે કે આધારકાર્ડ લઈને ક્યાંય ફરવાની જરૂર નથી. તમે આધારકાર્ડ અંગે તમામ સેવાઓ તમારા એમઆધારની મદદથી લઈ શકો છો. આ એપ દ્વારા તમે બાયોમેટ્ર્કીને લૉક કે અનલોક પણ કરી શકો છો.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन