Video: આ પાંચ વિચિત્ર ગેજેટ્સ જોઇને તમે પણ ચોંકી જશો!

News18 Gujarati
Updated: March 30, 2019, 12:04 PM IST
Video: આ પાંચ વિચિત્ર ગેજેટ્સ જોઇને તમે પણ ચોંકી જશો!
વીડિયોમાં પાંચ ગેજેટ્સ વિશે જાણો જે ખૂબ જ વિચિત્ર છે.

વીડિયોમાં પાંચ ગેજેટ્સ વિશે જાણો જે ખૂબ જ વિચિત્ર છે.

  • Share this:
એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ સાઇટ્સ પર હજારો ગેજેટ્સ મળે છે, જે ખરેખર અદ્ભુત હોય છે પરંતુ તમે ક્યારેય નહીં વિચાર્યુ હોય કે તે ખરેખર કેવી રીતે કામ કરે છે? આ ઉપરાંત, તેનો ઉપયોગ કેવી રીતે થશે? જો નહીં, તો આ વીડિયો જોઇને તમને જરુર લવાનું મન થઇ જશે.

પહેલો વીડિયો એક દમદાર ફોન રીસીવર, PUBG ગેમ રમવા માટે Pub G Triggers, ફોન ચાર્જ કરવા માટે સોલાર ચાર્જર વિશે બતાવવામાં આવ્યું છે. આ સૌલાર ચાર્જરથી તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો. આ ઉપરાંત, વીડિયોમાં કેટલાક અન્ય ઉત્પાદનો વિશેની માહિતી પણ છે.



બીજા વીડિયોમાં, તમને એવા ઉત્પાદન વિશે કહેવામાં આવ્યું છે જે ખૂબ જ અલગ છે અને તમે તેને 500થી ઓછી કિંમતે એમેઝોનથી ખરીદી શકો છો. તેમાં પહેલી પ્રોડક્ટ એક માચીસ છે. બીજી પ્રોડ્ક્ટન મેગ્નિશિયમ છે જે ખૂબ આકર્ષક છે.



આ તમામ પ્રોડક્ટને તમે એમેઝઓન પરથી ખરીદી કરી શકો છો.
First published: March 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...